________________
જર્મીન ભાષામાં આવી અનેક કળાકૃતિ જૈન પુરાતત્ત્વને અંગે છે, તેનું ઘણું અન્વેષણ થવા ચેાગ્ય છે. તે તરફ જનતાની અને ખાસ કરીને વિદ્બેગની અભિરૂચિ થાય તે આ પ્રયાસનું કાંઇક પરિણામ નીપજ્યું છે એમ ધારવામાં ચિત્ય જળવાશે. કાઇપણ સંસ્થાને સદર અંગ્રેજી અવતરણ છાપવા ઈચ્છા થશે તા તેની ટાઈપ કેપી ચાગ્ય સૂચનાસાથે બહુ ખુશીથી પૂરી પાડવાની ભાવના છે. એ અસલ અગ્રેજી અવતરણ અને ભાષાંતર સામાન્ય જનતાને અને વિદ્ભને કેટલાં ઉપયાગી છે તે આ ગ્રંથ વાંચવાથી અને નીચેના મુદ્દાઓ પરથી માલુમ પડશે.
શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના જીવન વૃત્તાંતપર અનેક સાધના ઉપલબ્ધ થઈ શકે છે, પણ તેના ઉપયેાગ કરવામાં ચર્ચા કેવા કેવા દૃષ્ટિબિન્દુથી થાય તે સંબંધમાં ડા. ખુલ્લરના આ ઉલ્લેખ અનેક પ્રકારના પ્રકાશ પાડે છે. ડા. ખુલ્લરે મુખ્યત્વે કરીને ચાર ચરિત્રગ્રંથાના આધાર લીધે છે.
૧ પ્રભાવકચરિત્ર ( પ્રભાચંદ્રસૂરિ. લગભગ સંવત ૧૩૦૬ ) ૨ પ્રખંધચિંતામણિ (મેરૂતુ ંગાચાર્યાં. સંવત્ ૧૩૬૨) ૩ પ્રમધકેશ (રાજશેખરસૂરિ. સંવત્ ૧૪૦૫) ૪ કુમારપાલચરિત્ર (જિનમંડન. સંવત્ ૧૪૯૨)
એ ચરિત્રગ્રંથા ઉપરાંત શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ઢંયાશ્રય કાવ્ય, કુમારપાળચરિય', શ્રી મહાવીરચરિત્ર ( ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્રનું દશમુ. પ`) ઇત્યાદિ અનેક તાત્કાલીન ગ્રંથાના આધાર લઇ, એ ઉલ્લેખ તૈયાર કરવામાં આવ્યે છે.
ઉપરાંત અનેક રિપેર્ટા, ઇન્ડીયન એન્ટીકવેરીના પુસ્તક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com