________________
( ૨ )
ઉલ્લેખા દેખાય છે. તેમાં ખાસ ઉલ્લેખ કાઠિયાવાડની દક્ષિણે આવેલ સારાષ્ટ્ર અથવા સારઠની જીત સખધમાં માલુમ પડે છે અને ઉજ્જન ઉપર વિજય મેળવી ઉજ્જનને સર કર્યાં સંબંધી તેમજ તેના રાજા યશોવર્માને કેદ કરવા સંબંધો અને થાડા વખત માટે પશ્ચિમ માળવાને ગુજરાત સાથે જોડી દેવા સંબંધી ખાસ ઉલ્લેખ માલુમ પડે છે. પાટણ, સિદ્ધપુર, કપડવંજ, વીરમગામ અને બીજા શહેરામાં મકાના અંધાવવા માટે તથા તળાવા ખાદાવવા માટે તેણે પ્રસિદ્ધિ મેળવી છે અને તેમાંના કાઈ કાઈ ભાગ હજી સુધી પણ જળવાઈ રહ્યો છે. પ્રમ વકાશના કહેવા પ્રમાણે તે સાહિત્યના ખાસ મિત્ર હતા અને તેનાં
કૃત્યોને કોઇ મહાન કવિ અમર કરે તે જોવાની તેના મનમાં ઉત્કટ ઈચ્છા હતી. આ હેતુને લઈને તે અનેક ભાટા અને
:
કવિઓને આશ્રય આપતા હતા અને વીશ્વર શ્રીપાળને તેણે રાજકવિ તરીકે રાખ્યા હતા. આ કવીશ્વર શ્રીપાળે જો કે અનેક રાજકવિતાઓ લખી છે, છતાં એના આશ્રયદાતાએ અને જે કામ સોંપ્યુ' હતું તે પરિપૂર્ણ સતાષકારક રીતે તે કરી શક્યે હાય તેમ જણાતુ નથી. એ મૂળકૃતિઓ ( પ્રખધા વિગેરે ) એમ પણ જણાવે છે કે સિદ્ધરાજે નાના અને તત્ત્વજ્ઞાનના સબ-ધમાં પણ સારી ઉત્સાહ-પ્રેમ બતાવ્યા હતા. તેના પૂજો પ્રમાણે તે પણ શૈવ (શિવ સંપ્રદાયના ) હતા અને કેટલાંક વના પ્રમાણે એણે બ્રાહ્મણુ મતના હકો ઘણી ચીવટથી જાળવી રાખ્યા હતા; છતાં એમ છતાં એમ કહેવામાં આવ્યું છે કે જન્મમરણની જાળમાંથી હંમેશને માટે છૂટવા સારૂ જુદા જુદા પ્રદેશેામાંથી અને ધર્માંના ગુરૂને એણે પેાતાની પાસે મેલાવ્યા હતા અને તેમની પાસે ઈશ્વર સંબંધી અને
-
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com