________________
અત્યુત્તમ પબ્દિક સ્વાદિષ્ટ ચાટણ અમીરી જીવન. (રજીસ્ટ)
જેમાં ગ્યવનપ્રાશાવલેહની બધી ચીજો ઉપરાંત કેશર, અકસ્મ, બંગભસ્મ, પ્રવાલભસ્મ, રસસિલ્ફર વગેરે કીમતી ચીને તથા યુનાની પિષ્ટિક ચીજો નાખી તૈયાર કરેલું હોવાથી સાતે ધાતુને વધારી ક્ષીણ થયેલા શરીરને નવપલ્લવિત કરે છે. અશક્તિ, ધાતુક્ષીણતા, મંદાગ્નિ, ક્ષય, ખાંસી,દમ, છાતીના રગે વગેરેમાં મા થી ૧ તે સવાર-સાંજ દૂધ સાથે આપવું. કિંમત રતલ એકના રૂા. ૪-૦-૦ ૦ રતલના ૧-૪-૦
શુદ્ધ વનસ્પતિઓમાંથી તૈયાર કરેલી “આરેયવધ ક”
અમીરી ચાહ
તુલસી, કુદીને, મજીઠ, સુંઠ, એલચી, ચેપચીની વગેરે જીવને પગી વસાણામાંથી બનાવેલી આયુર્વેદિક ચાહ (મસા) છે.
અને તેના સેવનથીતાકાત, તંદુરસ્તી, તાજગી, આરામ અને કુર્તાઈ મેળવશે. સા, માંદા, નાના-મોટા, રી–પુરુષ સવેને સરખી ઉપયોગી છે. સ્તલી પેકેટના રૂા. -૧૪-૦થરતલી પોકેટના ૦-૪-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com