________________
આજની અગત્ય.
શાસનની ઉન્નતિ માટે શિક્ષણપ્રચાર એ એ આજની અનિવાર્ય અગત્યને પહોંચી વળવા માટે પાલીતાણામાં શ્રી યશોવિજયજી જૈન ગુરૂકળ આજે દેઢસે વિદ્યાર્થીઓને ધાર્મિક તેમજ વ્યવહારિક શિક્ષણ આપી રહેલ છે. તમારી શક્તિનો પ્રવાહ આ સંસ્થાને ઉન્નત કરવા તરફ વાળી શાસન-સેવાને અપૂર્વ લાભ લ્યો.
રિપિટ અને વિગત માટે પૂછો:
હેડ ઓફીસ યશોવિજયજી ગુરૂકુળ શ્રી યશવિજયજી જૈન પાયધૂની માડીજીની ચાલ ગુરૂકુળ-પાલીતાણુ.
સુગઈ.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com