________________
(૧૩) (૧) રૂપાતીત ધ્યાના નિરાકાર પરમાત્માનું ધ્યાન પરમાત્મા એટલે માત્ર જ્ઞાન અને આનંદ એટલે કે મુક્ત આત્મા. એની સાથે એકતા કરવાની અને તેદ્વારા તેની જેવા થવાની રીતિ.
(૨) ધ્યાનનો બીજો પ્રકાર, તેના ચાર વિભાગઃ આજ્ઞાવિચધ્યાન, અપાયવિચધ્યાન, વિપાકવિચધ્યાન અને સંસ્થાનવિચધ્યાન.
પ્રકાશ ૧૧ મે-જોકે ૬. શુધ્યાન. (જુઓ ભાંડારકર - સદર. પૃ. ૧૧૦.)
પ્રકાશ ૧૨ મ.–લોકો પપ. મેગીમાં શું જરૂર લેવું જોઈએ અને કઈ બાબતે તેને મુક્તિમાં લઈ જાય તત્પરત્વે સ્વાનુભવપર બંધાયેલ ગ્રંથકર્તાના છેવટના ઉપસંહારે.
ગ્રંથને આ વિભાગ જેને અંગે ગ્રંથના નામને સાચો પ્રસંગ થાય છે તેની લણુ નકલો (કાપીઓ) કરવામાં આવતી નથી. પ્રથમના ચાર પ્રસ્તાવો શ્રાવકે સમક્ષ અત્યારે પણ ખુલાસા સાથે વાંચવામાં આવે છે અને તેઓના ધર્મ સમજાવનાર પુસ્તક તરીકે રજુ કરવામાં આવે છે. તે સર્વ બાબત હવે સહેલાઈથી સમજાય છે.
હેમચંદ્ર આ યોગશાસ્ત્રનું તથા વીતરાગસ્તવનું મૂળ લખ્યા પછી યોગશાસ્ત્રની ટીકા લખી. પ્રબંધકારેના મન પ્રમાણે વીતરાગસ્તાત્ર એ યોગશાસ્ત્ર વિભાગ છે. (જુઓ નેટ ૮૧) વેગશાસ્ત્રમાં વીતરાગસ્તોત્રના ઍક વારંવાર ટાંકવામાં આવ્યા છે. દા. ત. ૨, ૭; ૩. ૧૨૩; ૪. ૧૩ અને ૧. ૪ ની ટીકામાં યોગશાસ્ત્રને છેલ્લે શ્લોક ટાંકવામાં આવ્યા છે.
પ્રથમના ચાર પ્રકાશપરના ખુલાસાઓ (ટીકા) અસાધારણ રીતે વિગતવાર-લંબાણ છે. મૂળના છે અનેક ઉતારાઓથી અલંકૃત કરવામાં આવ્યા છે અને જે વાર્તા-કાગાએ મળમાં ઉલ્લેખ નામમાત્ર કરવામાં આવ્યા હોય તે વાર્તાઓ ઘણા વિસ્તારથી લખવામાં આવી છે. ખાસ કરીને એ સાનંદાશ્ચર્ય પમાડે તેવું છે કે સ્થળની કથા ૩. ૧૩૧ માં જે આપવામાં આવી છે તે બરાબર રિચિ પર્વ૮.૨-૧૯૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
વિગતવાની છે અને જે
પણ વિસ્તારમાળાની