________________
( ૧૮૯)
पातु वो हेमगोपाल: कंबलं दंडमुद्वहन् | षड्दर्शन पशुग्रामं चारयन् जैनगोचरे ||
એ જ શ્લાક પ્રબંધચિંતામણિમાં પણ મળે છે. ત્યાં પ્રથમને વિભાગ ના સના કવિ વિશ્વેશ્વરે તૈયાર કર્યાં એમ કહેવામાં આવે છે અને ખીન્ને વિભાગ કુમારપાળે પૂરા કર્યાં એમ ખતાવવામાં આવ્યું છે. દેવભેાધના સ ંબંધમાં પૃષ્ઠ ૨૦૪ અને નાટ ૭૮ મી જીએ.
૪૫ પ્રભાવકચરિત્ર ૧૨ ૩૧૧-૩૫૫ હેમચંદ્રની અંબિકાની ભક્તિ સાંપ્રદાયિક છે, કારણ કે આ દેવીને સ ના શાસનદેવી તરીકે પુજે છે. કેમ કે જે શ્લોકા શિવને ઉદ્દેશીને કર્યાં છે. તે નીચે નેટ ૬૧ માં આપવામાં આવ્યા છે
૪૬ કુમારપાળચરિત્ર પૃ. ૫૫-૫૭
૪૭ યાત્રા માટે જીએ પ્રબંધચિંતામણિ પૃ. ૧૬૦-૧૬૧. સજ્જનની વાર્તા માટે જીગ્મા સદર પૃ. ૧૫૯–૧૬૦. શિવના માનમાં બનાવેલી કવિતા રૃ. ૨૧૩ માં આપવામાં આવી છે.
૪૮ ઇંડીયન એન્ટીકવેરી. પુસ્તક ૪ પૃ. ૨૬૭ ૪૯ પ્રબંધચિંતામણિ. પૃ. ૧૫૬-૧૫૭ प्रयुक्तः प्राणदो लोके वियुक्तो मुनिवल्लभः । संयुक्तो सर्वथानिष्टः केवली स्त्रीषु वल्लभः ||
૫૦ પ્રશ્નચિંતામણિ પૃ. ૧૭૩–૧૯૫.
૫૧ કુમારપાળરિત્ર પૃ. ૩૭–૩૮ અહીં જે વર્ણન આપવામાં આવ્યું છે તેના આકાર જૈન ગામને મળતા છે. આ વાત બનવાનું રથળ શંખપુર છે. વેપારીનું નામ શ ંખ છે અને તેની સ્ત્રીનું નામ યશેાતિ છે. ત્યાં નાયિકાની હકીકત નથી, પણ એ વ્યાપારી ખીજી સ્ત્રી પરણે છે. કારણ કે એ પ્રથમની સ્ત્રીને ચાહતા નથી.
આમાં કેટલીક સ ંસ્કૃત અને પ્રાકૃત ગાયા. વણી દેવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com