________________
(૧૮૬) ૩૭ દિહોર્ન, ઇડીયન એન્ટીકરીમાં બર-કેટલોગ ડર બલિન સંસ્કૃત અને પ્રાકૃત પ્રતો પુસ્તક બીજું વિભાગ ૧ લે પૃ. ૨૨૪ ટાંકે છે. ત્યાં પ્રશસ્તિને પાંચમો લોક અને હાંસીઓ નીચે પ્રમાણે છે. षट्तककर्कशमतिः कविचक्रवर्ती
શબ્દાનુશાસનમાંgધપારદા | शिष्यांबुजप्रकरजं(ज)मनचक्रमानुः
ककल एव सुकृती जयति स्थिरायाम् ॥ ५ ॥ इति पंडितपुंडरीकेन श्रीककलोपदेशेन तत्त्वप्रकाशिका वृत्तिः श्रीदेवसूरिपादपनोपजीविना गुणचन्द्रेण स्वपरोपकारार्थ श्रीहेमचंद्रव्याकरणाभिप्रायेण प्रणयिः ।
ત્રીજા પદને સુધારા વેબને છે. કકલ, કક્કાલ, કકલ્લ નામપરત્વે ચાન્યબેટના છેલ્લા રાષ્ટ્રકટ રાજાને સરખાવો. લેખમાં એનું કર્ક, કર્ક, કકર અથવા કક્કલ નામે આવે છે. જુઓ ફલીટની કેનેરીઝ ડીસ્ટ્રીકટસની ડાઇનેસ્ટીઓ (કેનેરા પ્રાંતના રાજ્યવંશે) પૃ. ૩૮. એમ પણ જણાવવું જોઈએ કે દેવસૂરિની સાથે ચર્ચા થઈ અને શાકટાયન વ્યાકરણને આધાર લઈ ટી કે ટિ રૂ૫ સાચું છે તેનો નિર્ણય કરવામાં આવ્યો તે વખતે પ્રબંધચિંતામણિ પૃ. ૧૬૯ પ્રમાણે કકલ હાજર હતો. પ્રભાવચરિત્ર આ પ્રસંગ ઉત્સાહપંડિત પરત્વે હતું એમ કહે છે.
૩૮ જુઓ અભિમાનચિંતામણિ (આવૃત્તિ Bothlingk Rieu) અને હાથપ્રકાશ ૧. (બારસ આવૃત્તિ) દેનુશાસન ( વેબર, કેટલેગ પુસ્તક ૨. જે પૃ. ૨૬૮ ઇદેનુાસનમાં કે અલંકારચૂડામણિમાં કે પૂરા કરવામાં આવ્યા છે એવી વાત જણાવી નથી. અભિધાનચિંતામતિની ઉપાયાતમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ત્યાં શબ્દાનુશાસનની વાતને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હેમચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com