SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૧ ) વખતથી મરણ પામે છે છતાં તેના શૌર્યની સ્મૃતિ તેના દુશ્મનને હજુ પણ મુંઝવે છે. (૧૧) અહીં રાજાઓને વાલ્મી સાથે સરખાવ્યા છે તેને હેતુ એ છે કે દુર્લભની સાથે સરખામણીમાં વાસ્મીલ્યોને માફક તેઓ પણ મગતરા જેવા છે. છઠ્ઠા ગણના ધાતુ તરીકે જીત ધાતુને પ્રયોગ પાણિનીના નિયમ પ્રમાણે બરાબર નથી. હેમચંદના ધાતુપારાયણ” માં એ ધાતુને છઠ્ઠા ગણમાં સ્થાન મળેલું નથી. સુઃિ પ્રગ કાં તે લહિયાની ભૂલ જણાય છે અથવા હેમચંદ્રે પ્રાકૃત પ્રયોગને ઉપયોગ કરવાની જવાબદારી લીધા છે. (૧૨) મૂળરાજના ફરદ તરીકે પ્રથમ ભીમને ઉલ્લેખ જણાય છે. (૧૩) રાજા ભીમની આ છતે થાશ્રયકાવ્યમાં ઉલ્લેખવામાં આવી નથી અને અલંકારના પ્રયોગ તરીકે કવિના તરંગ તરીકે દાખલ કરવામાં આવી હેય એ સંભવિત છે. (૧૫) દ્વયાશ્રયકાવ્ય પ્રમાણે પહેલા ભીમે ચેદી અથવા હલના રાજ કર્ણને અને સિદ્ધના રાજા હેમકને હરાવ્યા (ઇડીયન એન્ટીકવેરી. ૫. ૪. પૃ. ૧૧૪, ૧૩૨) મહાભારતના ભીમે કર્ણને અનેક વાર હરાવ્યો (મહા. ૭ ૧૩૧, ૧૩૩, ૧૩૯.) છતાં કર્ણને વધ અને કય (મહાભારત. ૮-૯૧. ) મહાભારતના સિંધુના રાજા જયદ્રથને અને માર્યો હતો મહાભારત. ૩. ૧૪. (૧૬) અણહિલવાડના ચાલુકય અથવા સોલંકીએ ચંદ્રવંશના હતા. જુઓ નીચેને ઍક ૩૩ મો અને યાશ્રયકાવ્યને પછવાડેને ભાગ અને (૧૭) રત્નમાળામાં (બે બે બ્રાંચ જે. એ. સોસાયટી જનરલ પૃ. ૯પૃ. ૩૭માં આપણે વાંચીએ છીએ કે “ તેને ( ભીમને ) પુત્ર ઘઉં વર્ણન હતો”મહાભારતના કણને વર્ણ મહાભારત ૮. ૯. ૬૦-૬૧માં સૂર્યના જે વર્ણવવામાં આવ્યો છે. કર્ણની સાથેની wાઇમાં અર્જુનના સારથિ તરીકે પુરૂષોત્તમ અથવા કણ હતા. પાંચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy