SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રનું જીવનવૃત તેની નોંધા. ૧. પૂર્વાષિચરિત્ર રાહગિરિ અથવા પ્રભાવકત્રના છેલ્લા– ખાવીશમા શૃંગ હેમચંદ્રના જીવનચિરત્ર પરત્વેના છે. એમના સંબધી સહજ હકીકત નોંધરૂપે એકવીશમા શૃગમાં પણ આવે છે. હેમ કે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર પર પરિશિષ્ટ પર્વ બનાવ્યું તેના અનુસંધાનમાં આ પ્રભાવકચરિત્રગ્રંથ ચંદ્રપ્રભના શિષ્ય પ્રભાચદ્રસૂરિએ બનાવ્યેા છે અને તે ગ્રંથને વૈયાકરણીય દેવાનંદના શિષ્ય કનકપ્રભસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ નીચે પ્રમાણે શાખ્યા છે. श्रीदेवानन्दशैक्षश्रीकनकप्रभशिष्यराट् । श्रीप्रद्युम्नप्रभुर्जीयाद् ग्रंथस्यास्य विशुद्धिकृत् ॥ १६॥ “ શ્રીદેવાનંદના પ્રવર શિષ્ય શ્રીકનકપ્રભ અને આ ગ્રંથનુ શાધન કરનાર શ્રી પ્રદ્યુમ્નમુનિવર જયવંત વર્તો. ” (પ્રભાવક ચરિત્ર શ્રી જ્ઞાત્માનં સભા ભાષાંતર પૃષ્ઠ. ૨.) श्री चन्द्रप्रभसूरिपट्टसर सीहंसप्रभः श्रीप्रभाचंद्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहण गिरौ श्री हेमचंद्रप्रथा - ( द्रप्रभोः ) श्री प्रद्युम्नमुनिदुना विशदितः शृंगो द्विकद्विप्रमः ॥ ८५१ ॥ "6 શ્રી ચંદ્રપ્રભસૂરિના પદ્યરૂપ સરાવરને વિષે હું સસમાન તથા શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચારપર લેતાં, શ્રી પ્રદ્યુમ્નમુનીશ્વરે સંશોધન કરેલ, શ્રી પૂષિના ચરિત્રરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy