SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ (૧ર૭ ) વાણની બક્ષીસ, બહુ જુના ભૂતકાળનું એનું જ્ઞાન, વ્યંતરાદિક પર એનું પ્રભુત્વ અને જૈનધર્મની વિરૂદ્ધ પડતી બ્રાહ્મણ દેવીશક્તિઓ પરનો એને કાબૂ કે તે તેનું વર્ણન કરે છે. પ્રભાવકચરિત્રમાં હેમચંદ્રની એક ભવિષ્યવાણુનું વર્ણન કરવામાં આવ્યું છે. એ ભવિષ્યવાણી સાચી પડી હતી. ત્યાં આપણને એમ કહેવામાં આવે છે કે કલ્યાણકટકના રાજાએ પોતાના દૂતે મારફતે સાંભળ્યું હતું કે કુમારપાળ જૈન થઈ ગયા હતા અને સત્તાહીન થઈ હતે. એ નિવેદનપરથી મોટા લશ્કરને લઈને તે ગુજરાતને સર કરવા ચઢી આવ્યે. મેટી મુશ્કેલી ઉભી થતાં કુમારપાળ હેમચંદ્રપાસે ગયે અને પિતાના દુશ્મનેથી પિતે જીતાઈ જશે કે નહિ? એ સવાલ પૂછયે. હેમચંદ્ર રાજાને ધીરજ આપીને કહ્યું કે જૈન શાસનદેવીએ ગુજરાતનું રક્ષણ કરી રહી હતી અને વધારામાં જણાવ્યું કે દુશમન સાતમે દિવસે મરણ પામશે. વસ્તુતઃ ત્યારપછી થોડા વખતમાં કુમારપાળના દતે ખબરલાવ્યા કે ભાવષ્યવાણી સાચી પડી છે. મેરૂતુંગ અને જિનમંડન અને આ કહે છે છતાં તેઓના વર્ણનમાં દુશમન રાજાતે મધ્યપ્રાંતમાં આવેલા હિલ અથવા તીવારને રાજા કર્યું હતું. તેઓ પણ જણાવે છે કે એ રાજા ગુજરી ગયેઃ રાત્રીએ કુચ કરતાં હાથીના હોદ્દા ઉપર તે ઉંઘી ગયે, પિતાના સેનાના કંઠાથી એ વડના ઝાડે લટકી પડશે અને ગુંગળાઈને મરણ પામે. દેવળના કર્ણને સમય કુમારપાળ પહેલાં એક સે વર્ષ લગભગ આવે છે અને બીજી જગ્યાએ મેરૂતુંગે સાચી રીતે બતાવ્યું છે તે પ્રમાણે પહેલાં ભીમદેવને તે સમકાલીન હતું.૯૯ ભવિષ્યવાણી કરવાની એની શક્તિનો પૂરા, મેતુંગના કહેવા પ્રમાણે, હેમચંદ્ર પૂરો પાડ હતું. એ પ્રસંગ રાજાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy