SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૭ ) ચ્ચીશ પ્રતિક્રમણ કે અઠ્ઠાવીશ તથા તે શાસ્ત્રક્ષરના બળથી કે પર પરાથી સમજવુ` જો શાસ્રાક્ષરના ખળથી કહો તા શાસ્ત્રનુ નામ કહે ? ઉત્તર ૧૫–વરસની મધ્યમાં પચ્ચીશ પ્રતિક્રમણ કે અઠ્ઠાવીશ એવુ કાંઈ પણ જાણ્યું નથી. શાસ્ત્રમાં તે દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક લક્ષણ પાંચ પ્રતિક્રમણ છે. પ્રશ્ન ૧૬-મુકતાશ્ર્લ સચિત્ત છે કે અચિત્ત. ? ઉત્તર ૧૬—વી પેલા તથા નહિ વિધેલા અન્ને પ્રકારના મુકતા ફ્ળા ( સાચામેાતીએ ) અચિત્ત સમજવાં કારણકે અનુચેાગદ્વારસુલમાં મેતીએ તથા રત્ને અચિત્ત પરિગ્રહની મધ્ય માં કહ્યાં છે. પ્રશ્ન ૧૭-સર્વાર્થસિદ્ધ વિમાનમાં મેાતીના વલયે શા સ્ત્રમાં કહ્યાં છે કે પરંપરાથી કહેવાય છે, શાસ્રની અંદર જો કહ્યાં હાય તા તેના અક્ષરો કહે ? ઉત્તર ૧૭-સર્વાર્થસિદ્ધમાં મેતીના વલયો માટે છુટી ગાથાઓમાં પર પરાથી તથા ભુવનભાનુ કેવલી ચરિત્રમાં કહ્યું છે જેમ કે— તત્ ગાથા. तत्य पहाविमाणे उवरिमभागं मिवट्टएएगं । सायर रस ६४ मणमाणं मुत्ताहल मुजलजलोऽहं ॥ ત્યાદી દશ ગાથામાં કહેવુ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy