SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૨ ) ગણિ જયવંત શિષ્ય પડિત દેવવિજયગણિત પ્રો તથા તેઓના ઉત્તરે. પ્રશ્ન ૧–લેકાતિક દેવે એકાવતારી હોય છે કે અટાવતારી ? ઉતર ૧–અષ્ટાવતારી જાણવામાં છે. પ્રશ્ન ર–સૈધર્મેન્દ્ર કાઢી મુકેલે સંગમદેવ ભવધારણીય શરીરવડે મેરૂ પર્વતની ચુલા ઉપર ગયે કે ઉત્તર વૈક્રિય શરીર વડે ? ઉત્તર ૨–મુળ શરીરવડે કરીને ગયે એમ માલુમ પડે છે. કારણ કે ઉત્તર વૈકિય શરીરની એટલા કાળ પર્યન્ત સ્થિતિ નથી અને વિમાનથી મુળ શરીર બહાર જતું નથી એ વચન પ્રાયિક સમજવું. પ્રશ્ન ૩-જેણે સર્વ વિગયનું પચ્ચખાણ કર્યું હોય તે નાવિનું પચ્ચખાણ કરે તે એકાસણની માફક તેને બેસણું પણ કેરવું ક૯પે કે નહિ? ઉત્તર ૩–બેસણું કરવું કપે એમ જાણવું. પ્રશ્ન ૪–પરમાધામીએ ભવ્ય જ હોય છે આ વાત સત્ય છે કે અસત્ય ઉત્તર ૪–સત્યજ છે એમ જાણવું કારણ કે બન્ને પ્રમારે તેમાં અવિરધીપણું છે. જે અભવ્ય હેય તે તે પરમા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy