________________
( ૬પ)
ઉત્તર પ–પહેલાં મધ્યખંડ સાધીને પછી પોતાના સરદાર પાસે દક્ષિણ ખંડ સધાવે ત્યાર પછી તમિસા ગુફાની અદર પ્રવેશ કરી વૈતાઢયથી બહાર નીકળીને ઉત્તરને મધ ખંડ સાધે, પછી સરદાર પાસે સિંધુને ઉત્તર ખંડ અને ગંગાને ઉત્તર ખંડ સધાવે ત્યાર પછી વૈતાઢય સાધી તેની નીચેની ખંડપ્રયાતા ગુફાવડે નીકળી ગંગાને દક્ષિણ ખંડ સરદાર પાસે સધાવીને રાજધાની તરફ જાય આ કમ સમજે.
પંડિત વેલ્વર્ષિગણિત પ્રશ્નો તથા તેઓના ઉત્તરે.
પ્રશ્ન ૧–પાસસ્થા વડે દીક્ષિત સાધુથી ગણા ચાલે એવું કયાં લખ્યું છે?
ઉત્તર ૧––એવું તે કઈ જગ્યાએ લખ્યું નથી. અહીં એમ સમજવાનું છે કે, સંવિગ્ન આચાર્યાદિ તથા સંવિઝ ગીતાર્યાદિ ન હોય તો સંવિગ્નના ભક્ત પાસત્કાદિની પાસે
જ્યારે પ્રાયશ્ચિત લે ત્યારે પુનર્વતાપ રૂપે પ્રાયશ્ચિત જે કઈને આવે તેવું હોય તે તે પણ તેની પાસે લેવું પડે. આ પ્રમાણે છેદગ્રન્થના કહેવા પ્રમાણે સમાધાન જાણવું.
પ્રશ્ન ૨-–દેશપાસથે ક્યારે વંદન કરવાને રેગ્ય છે?
ઉત્તર – ઉપર ગયેલા પ્રશ્નના ઉત્તરમાં કહ્યા પ્રમાણે જયારે તેવાની પાસે પ્રાયશ્ચિતાદિ લેવું પડે ત્યારે આચાર્યાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com