SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) નાં ચિન્હો જણાવા લાગ્યાં. એવા મહાન અને પરોપકારી પુરૂષના વિયેગથી અમારા અતઃકરણમાં પણ ક્લેશ થઈ આવે છે અને અંત:કરણ દુઃખિત થાય છે. તેથી લેખિનીને વિરામ આપી આ લેખની અત્રેજ સમાપ્તિ કરી દઇએ છીએ. દાહા. કાળે જગ ખાધા સહી, કુણે ન ખાધેા કાળ; કાળ આહેડી જગવડો, જેણે ભખીઆ વૃદ્ધ બાળ. ૧ આઉખા રૂપી લાકડું, રિવ શિશપ કરવત્ત; કાળ રૂપીએ સત્રધાર, વેહરી આણે મત. પુહવી નિત્ય નવેરડી પુરૂષ પુરાણા થાય; વારે લધે આપણે, નાટિક નાચી જાય. ઢોલ દદામા દડદડી, કે’ તે ગયે બજાય; હમ દેખતે જગ ગયા જગ દેખત હમ જાય, ( ઋષભદાસ સંધવી ) આવા મહાન પુરૂષ જગતમાં જૈનધર્મની વિજયી ધ્વજા ફરકાવવા ભારતવ માં ઉત્પન્ન થાએ ! એજ શુભાશા ! ! શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ! ! ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy