SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩) ઉત્તર ર-નવકારસી પચ્ચખાણ રાત્રિમાં ગણાતું નથી, પરંતુ દિવસમાં ગણાય છે અને તે પચ્ચખાણ કરીને પરિસિ પર્યન્ત અનુપગે રહે તે તેને પિરિસિને લાભ મળતું નથી, ઉપગ પુર્વક રહે તે લાભ મળે. પ્રશ્ન ૩–ત્રેસઠશલાકા પુરૂષે ગ્રહસ્થપણામાં અઠ્ઠમ વિગેરે તપ કરે છે તેથી તેઓ વિરતી વાળા ખરા? ઉત્તર ૩–ત્રેસઠશલાકા પુરૂષે ગ્રહસ્થીપણુમાં વિરતી વાળા સાંભળ્યા નથી. અઠ્ઠમાદિક તપ તે સાંસારિક કાર્યોને માટે કરે છે નિર્જરને માટે કરતા નથી. પ્રશ્ન –એક સાથે સામાયક લેનારા બે જણમાંથી એક જણે સામાયિક સંપુર્ણ થયે પાયું અને બીજે પહેર સુધી બેસી રહે તે તે બનેને સરખે લાભ મળે કે કાંઈ ફેર? ઉત્તર ૪–સામાયિક કરવાવાળા શ્રાવકને ઉપગે બે ઘડીથી ઉપરાંત સામાયિક પાળે તે લાભ મળે છે અને અનુપગથી અતિચારને માટે છે એમ જાણ્યું છે. પ્રશ્ન ૫-શ્રાવકને પરિસિ વિગેરે પચ્ચખાણ ચઉવિહારાજ હોય કે અન્યથા પણ હોય ? ઉત્તર પ–શ્રાવકને પરિસી, વિગેરે પચ્ચખાણ ચવિહારા પણ હેાય અને અન્યથા પણ હોય. કારણ કે - जिसि पोरिसि पुरि मेगा सणाई सहाण दुति चउहा એવા ભાગના વચનથી દુવિહાર તિવિહાર ચઉવિહાર ત્રણે પ્રકારે કરવા કપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy