SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) પ્રશ્ન ૨– સિદ્ધના જીવેને હાથ પગ આગળીઓ તથા નાસિકાદિ અવયને આકાર હોય કે નહી ? ઉત્તર ૨સિદ્ધના જીવને હાથ પગ વિગેરેને આકાર સંભવે છે કારણ કે મવિનો નીવઘા, ઘનાય શુરિ પૂરતો નિરિત માતા પિલાણ પુરવાથી ગાઢા પ્રદેશવાળા થાય છે. તેથી ઘન કહેવાય છે એ શ્રી શાંતિસૂરી મહારાજના વચને કરીને શરીરની અંદર રહેલા પોલાણુનું પુરવાપણું સંભવે છે શ્રી હરિભદ્રસુરિ અને મલયગિરિજી પ્રમુખે પણ પોલાણું પુરણજ કહ્યું છે. પ્રન ૩ શ્રી મહાનિશીથમાં કહેલા નાગીલે જે સાધુના દૂષણે આકર્ષ્યા અને દુષણ દેખવાથી તજી દીધા. તે તે માગ નુયાયિ સમજવું કે નહીં? ઉત્તર ૩–મહાનિશીત નાગીલે જે સાવાભાસે (શીથીલ સાધુઓ) અને જનાજ્ઞામાં નહીં વર્તનારાઓને દૂષણ દેખવાથી તજી દીધા તે માગનુયાયિજ સમજ કારણ કે અસાધુ અને કુગુરૂને ત્યાગ કરે એજ માર્ગ છે. પ્રન ૪બ્રહ્મદત્ત ચક્રવર્તીએ સ્વલ્પ આયુષ્ય હેવાથી છ ખંડને દિગવિજ્ય કેવી રીતે ? ઉત્તર ૪-બ્રહ્મદત્ત ચક્રવર્તીએ થોડા જ સમયમાં અપૂર્વ શક્તિથી દિગવિજ્ય કયે જાણવે. બીજું પણ તેને અપુર્વ શક્તિથી સાધ્ય થયું સંભવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy