SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૭ ) ઉત્તર ૩- વાંદણ દેતી વખતે મહુપત્તિ ઉપર અથવા રજોહરણ ઉપર જ્યાં વાંદણ દે ત્યાં ગુરૂપાદનું ચિંતન કરવું. प्रश्न ४-सतविराहण पावं, असंख गुणीयंतु इक्कसमयम्मि । भृयस्सय संखगुणं, पावं एकस्सपाणस्स ॥१॥ बेइंदिय तेइंदिय, चउरिदिय चेव तहय पंचेदि। लक्ख सहस्सं तहसय મુviાપર્વ મુદદ્યારે આ બે ગાથાઓ કે ગ્રંથમાં છે ? ઉત્તર ૪– સર વિરાણપર્વ ઈત્યાદિ એ ગાથાઓ છુટક પાનાઓમાં મળે છે કે ગ્રંથમાં ઉપલબ્ધ થતી નથી. પ્રન પ–વાંદણું દેતી વખતે મહુપત્તી ક્યાં મુકવી ? ઉત્તર પ–વાંદણું દેતી વખતે સાધુએ ડાબા ગોઠણ ઉપર મુહપતી મુકવી અને શ્રાવકે ગુરૂપાદને વાંદણું દેતાં જાન ઉપર ચરવળા ઉપર કે ભુમિપર મુકવી, પ્રિન ૬-ગુરૂની પાસે પાછલી પડીલેહણ સંબંધી ક્રિયા કરતાં શ્રાવિકાઓ બેશીને સ્વાધ્યાય કરે કે ઉભી રહીને? ઉતર ૬-ગુરૂની પાસે પાછલી પડીલેહણ સંબંધી ક્રિયા કરતાં શ્રાવિકાઓ ઉભી રહીને સ્વાધ્યાય કરે. પંડિત કાકર્ષિગણિત પ્રશ્ન તથા તેઓના ઉત્તરો. પ્ર*ન ૧ શ્રાવકને રાત્રે જિનાલયમાં આરતી ઉતારવી ચુક્ત છે કે નહિ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy