SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩ ) પ્રશ્નન ૪-ચામાસામાં સમેાસરણ થાય કે નહી અને જો થાય તે પ્રભુ નગરમાં રહેલા હોય ત્યારે ખાર પદા કેમ સમાય ? ઉત્તર ૪—ચામાસામાં સમવસરણ થવાનો નિશ્ચય નથી. કાઇવાર થાય અને કોઈવાર ન થાય પણ ખાર પદા તા મળે એ નિયત છે. અને એ તે નગરમાં પણ સુખે સમાય એમ પ્રતિભાસે છે. પ્રશ્ન ૫-ગર્ગાચાર્ય એ તજેલા પાંચસો સાધુઓમાં તેએ સ્વેચ્છાચારી હોવાથી સાધુપણું સંભવે કે નહિ ? ઉત્તર પ—ગર્ગાચાર્યે તજેલા સાધુઓમાં વ્યવહારથી સાધુપણું છતાં પણ પરમાર્થથી તે સાધુપણાના અભાવ સંભવે છે. પ્રન ૬-છદ્મસ્થ ભગવાન વિહાર કરતા હૈાવાથી ભરતે અહલી અડંખ-ઈલ્લા-ઇત્યાદિ ગામ નગર–દેશાદિની સ્થાપના કરો હાવી જોઇએ. ભગવાન કેવી રીતે છદ્મથ વિહાર કરતાહ હાવાથી કરી શકે ? ઉત્તર ઃ—ભગવાને પોતાના પુત્રાને રાજ્ય આપવાને અવસરે ગામ, નગર, દેશ, વિગેરેની સ્થાપના કરેલી હાવાથીક કાઈ જાતની આશકા ચુકત નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy