SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) વવામાં આવેલુ છે તે ફળ માત્રની અપેક્ષાએ એટલે કે ફાઇ પણ ફળ ન મળે કે ફળ વિશેષ ન મળે ? 44 ઉત્તર ૫-- ઞળા કુંડળારી ” એ ગાથાની અ દર જે ઉત્સુત્ર પ્રવૃતિ કરનારાઓની પુજાદિ વિધીનુ નિરર્થકપશું ખતાવવામાં આવેલું છે તે મેક્ષ લક્ષણ ફળ વિશેષની અપેક્ષાએ જાણવુ, સામાન્ય ફળ તે મળે ? પ્રશ્ન ૬--જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિમાં તથા જીવા અભિગમમાં જગતના વર્ણનના અધિકારમાં “પુરાપુરાળ મુત્રનાંળ સુ परिक्कत्ताणं सुभाणं कल्लाणाणं कडाणं कम्माणं फल विसेसं પળું મત્ર માળા વિનંતિ ” વિગેરે જે વ્યંતર દેવ દેવીઓના પ્રાકૃત સત્કાર્યની પ્રશંસા કરી છે તે આરાધક સમ્યક દ્રષ્ટિ સબંધી જાણવી ? કે અન્ય સંબધિ ? ઉત્તર ૬-જંબુદ્વિપ પ્રાપ્તિ તથા જીવા અભિગમમાં જગત વર્ણનના અધીકારમાં ત્ર્યંતર દેવ દેવીઓનુ જે પુરા રાળ ” ઇત્યાદિવડે કરીને કરેલી પ્રશંસા આરાધક સમ્યક્ દ્રષ્ટી સિવાયના ખીજાના કરેલા સુકૃતની સમજવી. "" 19 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy