SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) જન્મ. ગુજરાત દેશના સતર હજાર ગામમાં પાલનપુર નામ એક નગર હતું. પલ્લવિયા પાર્શ્વનાથજીનું ભવ્ય મંદિર દેવવિ માન સમાન દીપી રહ્યું હતું. સુવર્ણની ઘટાઓં નાદ-ધ્વનિ તે જ નભુવનને ગજાવી મુકતે હતે. તેનગરમાં એક એ નિયમ હતો કે જે લક્ષાધિપતિ હોય તે કેટની બહાર અને કરોડપતિ કિલ્લામાં રહે તે નગરમાં એશવંશમાં ઉત્પન્ન થયેલ શ્રાવક ધર્મ પરિપાલક કુંવરજી નામક શેઠ રહેતા હતા. તેમને શિયળવૃતે કરે સીતા સમાન–પતિપરાયણ અને સુરતરૂપા નાથીબાઈ નામે ભાય હતી. એક સમયે રાત્રિને વિષે નાથીબાઈ શયનભુવનમાં નિદ્રાવશ થઈ હતી. પ્રાત:કાળ થવાને હજુ થોડી વાર હતી. અ નિદ્રાવસ્થામાં અને કંઈક જાગૃતવસ્થામાં સ્વપ્ન આવ્યું કે “એક ગાજતે ચાર દાંતવામે ઉજવલ ગજેકે ઉદરમાં પ્રવેશ કર્યો છે.” એ સ્વપ્ન જોઈ તે તરત જાગી ઉઠી. સ્વપ્નની વાત પતિને કહેતાં તેણે કહ્યું કે તમને એક સુંદર પુત્ર થશે. કે જેને આખા ભારતવર્ષમાં કીતિ ફેલાશે. ગર્ભનું સારી રીતે પાલન કરતાં ત્રીજે માસે નાથીબતે એક ઉત્તમ ઈચ્છા-દેહદ ઉત્પન્ન થયે કે હું જગતમાં અરી. પડહવગડાવું. જીનેશ્વર પ્રભુની પ્રતિમાની નવાગે પૂજા કરું પાત્ર મુનિવરેને દાન આપું અને શત્રુંજય પર્વતપર ઈ તીર્થકર શ્રી આદિનાથની પૂજા કરું. અનુક્રમે નવમાસ : સાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy