SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) ઉપર જઈ જન્માભિષેક કરીને ફરીથી જન્મગૃહમાં આવી પ્રભુને માતાના પડખામાં મુકી પ્રથમ મુકેલા કૃત્રિમ પ્રતિબીંબને હરી લે છે. તથા નુતન પીતળ વિગેરેની પ્રતિમા ભરાવવી હોય ત્યારે પ્રથમ મદનાકાર કરી ઉપર માટી દઈ મદનને મધ્યમાંથી ગાળીને ઘસે છે તે અહીં તથા ઉપરના કથનમાં હિંસા પરિ ણામ નહીં હોવાથી જેવી રીતે પાપ લાગતું નથી તેવીજ રીતે અષ્ટમંગલમાં મત્સ્યયુગલના આકારને બગાડવાથી પાપ લા. ગશે નહી. પ્રશ્ન ૨–વિષ્ણુકુમારની વાત ક્યા ગ્રંથમાં આવે છે. તથા તેણે જે લાખ જન પ્રમાણુ પિતાનું વૈકિય શરીર કર્યું કહેવાય છે તે શું ઉન્ને ધાંગુલી નિષ્પન્ન જન સમજો કે પ્રમાણાંગુલ નિષ્પન્ન જન સમજે તથા તેણે પોતાના બે પગ પુર્વ તથા પશ્ચિમ સમુદ્રમાં મુક્યા વિગેરે ઘણી વાત કહેલી છે તે તેને આશ્રીને જે વાત જેવી રીતે ઘટે તેમ કહે. ઉત્તર ૨-વિષ્ણુકુમાર સંબંધી વાત ઉત્તરાધ્યયન તથા વસુદેવહીંડ વિગેરે ગ્રન્થમાં છે તથા તેમણે લક્ષ જન પ્રમાણ કરેલું પોતાનું વૈકિય શરીર ઉલ્લેધાંગુલી નિષ્પન્ન જન પ્રમાણથી સમજી લેવું, તથા તેણે પુર્વ અને પશ્ચિમ સમુદ્રને વિષે પિતાના બે પગ મુક્યા છે જબુદીપને વિષે આવેલી લવણ સમુદ્રની ખાડીને વિષે પોતાના બે પગ મુક્યા તેમ સંભાવના થાય છે. કારણ કે ઉસેધાંગુલી નિષ્પન્ન લક્ષ જન પ્રમાણુ શ. રીર બે ચરણુવડે કરીને પુર્વ તથા પશ્ચિમ લવણ સમુદ્રને ૫ થઈ શકે નહિં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy