________________
૫૭
( विश्रब्ध नवोढानी रति - केलीनुं स्वरूप ) सीससों सीस, मुखै मुखसों छतियाँ अपनी छतियाँ बरजोरी बाहुसों बाहु लपेटी लई कटिसों कटी गाढि करी है किशोरी जोंघसों जंधनि पिंडिसों पिंडन बाँधे पगेपग घुंघरु डोरी राति की रीझ लखि मैं सखी तब तें मोरे चित्तमें चित्त विहारी
(શ્રી ક્રૃષ્ણરામ મદ. )
ઇ. સન્ ૧૯૩૫ માં અમદાવાદમાં ભરાયેલ “ નિખિલ ભારતવર્ષિય વૈદ્ય સંમેલન પચીસમા અધિવેશન ’ના સભાપતી વૈદ્ય-ભૂષણ શ્રી ગેાવન શર્મા છાંગાણી ભિષકેશરી ભારતના રધર વૈદ્યોના સન્મુખ અમદાવાદના ગૌરવ અને સંસ્કૃતીના વખાણ કરતાં એ કવિના વિષયમાં નિન્નલિખિત ભાષણ આપ્યું હતું—
tr
*
ભટ્ટ–મેવાડા જાતીય, આયુર્વેદના વિદ્વાન શ્રી લક્ષ્મીરામજી રાજવૈદ્ય ગુજરાતની રાજધાની અમદાવાદના જ વિદ્રત્ન હતા. શ્રી સન્મમહારાજાધિરાજ પ્રતાપસિંહજી દેવના સમયમાં એએએ જયપુરમાં જઇ પાતાની આયુર્વેદિક—ચિકિત્સાના ચમત્કારવડે મહારાજાને મુગ્ધ કરી મ્હારું સન્માન અને આશ્રય પ્રાપ્ત કર્યા હતા. લક્ષ્મીરામજીના પૌત્ર શ્રી કુંદનરામજી હતા જેમણે યૂનાની ચિકિત્સાના ( હિમન્મन्दारबन्ध ” ગ્રંથ લખ્યા હતા.
સંતંત્ર સ્વતંત્ર, નાના કાવ્યાના કર્તા શ્રીકૃષ્ણરામજી એમના પુત્ર હતા. અનેક પ્રકારની સિદ્ધૌષધિમણિઓને એકત્રિત કરી ભટ્ટ શ્રીકૃષ્ણરામજીએ “ સિદ્ધમેષજ્ઞણિમાલા 2 નું ગુફૅન કાવ્ય રસ પૂર્ણ શબ્દાલંકારમય શૈલીમાં કર્યું છે. એએ જયપુર નરેશ માધવસિંહજીની
* આ કવિની હકીક્ત મી. રતિકાન્ત પુરી પાડી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com