________________
કહેવત સંગ્રહ
જર કેતા તે મર્દ તા. નાણું ગયું એટલે હુંફ ગઈ. સરોવર સુકાયું, કે પક્ષી ઉડ્યાં. ગરીબનું નસીબ ગરીબ. નિર્ધનીઆને જાય, તે બાવળિયાને છાંય. પૈસે આઈ, પિસે ભાઇ, પિસા વિનાની શી સગાઈ? દેહ–જબ લગ પિસા હાથમેં, તબ લગ ઉસકે યાર;
સાંઈ ઈસ સંસારમેં, સ્વારથકા વ્યવહાર સેરઠો–લક્ષ્મી વિના લપાડ, ચતુર્ભુજ ગાયે ચારતા;
થઈ બેઠા રણછોડ મેરામણ મળ્યા પછી. ૮૧ કવિત–પૈસા બીને બાપ કહે, પુત કપુત મેરા,
પૈસા બીન ભાઈ કહે, બડે દુઃખદાયી હે; પૈસા બિન ચાચા કહે, કનકે તિજો લાગે, પૈસા બિન સાસ કહે, કેનકે જમાઈ હે; પૈસા બિન પંચનમે, બેઠવે કે ઠેર નાહીં, પૈસા બિન ચતુરનમેં, ચાતુરી ન ગાઈ હે;
પૈસા બિન આદર, આયબેકું કાહુ ઠેર, . પૈસા એસી ચીજ, શ્રીરામજી બનાઈ હે. ૮૨ When good cheer is lacking, our friends will be
packing. Adversity distinguishes or tries friends
In time of adversity not one amongst twenty. ૪૨. પગ તળે બળે તે જુએ નહિ ને લંકા ઓલવવા જાય. ૧૦ પિતાની પાસે હોય તે બાબત વિચાર નહીં, ને દૂરની વાત કરે તે વિષે)
પગ તળે બળે તે જુએ નહીં, ને લંકા ઓલવવા જાય. કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો. બેટા બગલમેં, ટૂંઢે જંગલમેં. કુળદેવને દીવ મળે નહીં, ને પારકા દેવને ફૂલ. પેટ પુરું કરવાના સાંસા, ને ગડબડશાને વડાં. મહેને મરચું મળે નહીં, ને ગાં–ને જાયફળ. ભલભલા કુંવારા, ને વાંઢો કહે મારે છે.
૧. શ્રીકૃષ્ણ ગાયો ચારતા હતા, પણ મેરામણ સમુદ્ર મંથન કરીને લક્ષમી લાવ્યા પછી દ્વારિકામાં શ્રી રણછોડ થઈને બેઠા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com