________________
કહેવતસંગ્રહ
૯૧૭
ર૧
૨૨
આશા તજે માયા તજે, મોહ તજે એર માન; હર્ષ શોક નિંદા તજે, કહે કબીર સંત જાન. ચંદન જેસા સંત હે, સર્પ જૈસા સંસાર; અંગહીસે લપટા રહે, છોડે નહીં વિકાર. હાટ હાટ હી નહીં, કંચનકા નહીં પહાડ; સિહનકા ટાલા નહીં, સંત વીરલા સંસારમન પંખી બિન પંખકે, લખ જેજન ઉડ જાય; મન ભાવે તાણું મીલી, ઘટમેં આન સમાય. મન સબ પર અસ્વાર હે, પીડા કરે અનંત; મનહીપર અસ્વાર રહે, કેઈક વિરલા સંત. મુંડ મુંડાવત જુગ ગયે, અજહુ મીલા ન રામ; રામ બીચારા કયા કરે, મનકે ઔરહી કામ, મન મેવાસી (મુંડીએ, કેશરી મુંડે કહે; જે કીયા સો મન કીયા, કેશ કીયા કછુ નાહે. માલા તીલક બનાયકે, ધર્મ બિચાર જે નાંહી; માલા બિચારી કયા કરે, મેલ રહા મનમાંહી. મનકા મસ્તક મુંડ લે, કામ ક્રોધકા કેશ; જે પાંચૂકું વશ કરે, ચેલા સબહી દેશમાલા મુજસે લડ પડી, કાહે ફરાવત મહે; જે દિલ ફેર આપકા, રામ મીલાવું તેહે. રાગી અવગુન ને લહે, એવી જગતકી રીત; સદગુણ ગુણનિધાનકી, કરે જગત જન પ્રીત. જ્ઞાન થયેથી ઉપજે, ઉર અંતર અભિમાન; કામ કશું આવે નહીં, જ્યારે આવે અવસાન.
રહ
૯૨૫
८२७
૨૮
છગ્ય
સંગતને પરતાપ, કનક પારસથી થાયે, સંગતને પરતાપ, તરૂથી શીતલ થાય; સંગતને પરતાપ, છીપમાં મેતી બાઝે, સંગતને પરતાપ, તૃષા સરોવરથી ભાજે; પ્રતાપ સંગત અતિઘણે, મુખે નવ જાય કહ્યો, ગોપાલ પ્રતાપ સંગતથકી, ચેરાસી નવ જાય વહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com