________________
કહેવત સંગ્રહ
૪૫૧
૭૩૮
૭૩૫
૭૩૬
૭૭
૭૩૮
૭૪૦
પ્રીત પ્રીત કહા કરત હે, પ્રીત બડી વિપરીત; વિપરીત આગે ના કરે તો કરો ખુશીસે પ્રીત. નેહ નેહ સબ કઈ કહે, નેહ નિભાવત નહીં; ચડકે મમ તુરંગપર, ચલવો પાવક માંહી. એડા મિત્ર ન કીજીએ, વિપત પડે ખિસ જાય; જબ લગ મતલબ હેતહે, તબલગ પ્રેમ બતાય. પિત્ર એડા કીજીએ, જેડા જુવારી ખેત; શિર કટીને ધડ વઢાં, તેઓ ન મેલે હેત. માણસથી માછાં ભલાં, સાચી પ્રીતજ જાણુ જે પડે જળ જુજવાં, નિચ્ચે છોડે પ્રાણ. પાનખર રૂતુ યુ કહે, અને તરૂવર રાય - તુમસે અબ બિછડે ભય, ફીર ભીલ કબ થાય? તબ તરૂવર ઐસે ભને, સુનો પાત ઈતિ બાત; હમ ઘર એસી રીત હય, એક આવત એક જાત. .
સેરઠા પલ પલમાં કરે યાર, પલ પલમાં પલટે પરા; જે મતલબના યાર, રીત ન જાણે રાજીઆ. જેથી લાગ્યો જીવ, તેથી તન તારવીએ નહીં; ભલે જાય સમૂળ શરીર, વીસારીએ ન વીંઝરા.
સયા સિંહનકે બનમેં બેસીએ, જલમેં ઘુસીએ કર બીબુ લીજે, કાનખજુરે; કાનમે ડારકર, સાપન મુખ અંગુરી દીજે; ભૂત પિશાચનમેં બેસીએ, ઓર જેહેર હલાહલ ઘેલકે પીજે, જે જગ ચાહે છતે રઘુનંદન, મૂરખ મિત્ર કબુ ન કીજે. સર્ષ ડસેસ કઈ નહીં ચિંતા, બીબુ લગે સે ભલે કર માને, સિંહ જે ખાય તે, નહીં કછુ ડર, જે ગજ મારત તે નહીં હાને; આગ જલે જલ તુબ મરે, ગિરિ જઈગીરેકછુ ભયમત આને, સુંદર ઔર ભલે સબહી દુઃખ, દુરીજન સંગ ભલો નહીં માને.
૭૪૧
ર
૭૪૭
૭૪૪
૩ કેદની સાથે હેત નહીં, ઘણું આવે ને
૧ એડા એવા. ૨ જેડા જેવા. જય તેની ઝાડને લાગણું નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com