________________
કહેવતસંગ્રહ
સંતાન વગર ઘર સુનું. સંધ સળે, ને વાપર્યું જળે.'
સંધા દેવ તે બાળા ભોળા, હ તે માતા શીતળા,
અંગ તો જાણે એવું કરું, કે જાણે કાળાં ઠીકરાં સંપત વગર સારું લાગે નહીં પરમેશ્વરનું નામ.
સંપત પર સંપત, ઉમર વુડ્યા મે,
પેટ વેઠીને જીવાડ્યા, પણ મૂળ કહાડે તે. સંપત હોય ડી, રાખીએ ગાય કે ઘોડી, સાંકડી શેરી ને વચ્ચે સાપ. સાંસતાં કામ સાહેબનાં. સોંઘુ લાવીએ તે મોંધા માટે, સૌ ગયાં સગે વગે, વહુ રહ્યાં ઉમે પગે. સૌ પિત પિતાના ટૂંસા ઉપર ધૂળ વાળે. સૌથી ઊંડુ પેટ ને પાતાળ. સૌને એક બાપ, દત્તકને બે બાપ. સૌને ડાહાડીની શરમ, કેાઈને સાડીની શરમ નહીં
સ્ત્રીયા જોબન ત્રીશ વરસ, ઘેરી નવ ધરા;
પુરૂષ જોબન ત્યાં લગે, જ્યાં લગે ઘીએ પેટ ભરાં. ચી રાંધ્યું ધાન.
હક્ક કર હલાલ કર, દિલમેં સબર કર. હક્કનું હશે તે તકે આવશે. હક્કનું પચે, હરામનું ન પચે. હકને માલ જવાને નહીં, અણહક્કનો આવવાને નહીં. હકીમજી. મરતા હું; તે કહે, જાએઝ ઈહાં કેન છતા હય? હગતાની વચ્ચે મુંડી ઘાલે. હગામણ કરતાં પદામણ સારી. હજામ અધિક પાંસળી જાત."
૧ જુનું થાય, ધાન કે લુગડું સંઘરી રાખે તે સળે, ને વાપરતાં જળે. ૨ માટે, વેળાસર ચેતીને કહેડાવવાં. ૩ વગ નહીં એટલે એકલાં રહ્યાં. ૪ ટૂંસે રોટલો પ અધર છે તેથી છાનામાને બેઠા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com