________________
૩૫૪
કહેવતસંગ્રહ
મજા માંઘી, જેતી સાંઘી. મડદાનાં મકાન મસાણ, મડદાં બાળવા જનાર ભેગા ન બળે. મણુ ભાત ને સવામણુ ચુસકી, મણમાં આઠ પાંચશેરીની ભૂલ. મણા સૌએ પેાતપેાતાની ટાળી છે. મણીધરરે આગળ દીવા બળે નહીં.
મતિ વગરના મોંમના, શકટ ફજેત થયા; તરકે મૂકયા ટટળતા, ને હિંદુમાંથી ગયા. મસાણે વાસ તેને શે! ત્રાસ.
મંત્ર કરતાં તંત્ર વધે.
મદ હેંડે, તે ઉતરવાને. મધ્યદરીએ ખારવા ખુટ્યા. મન માંકડું છે.
મન મેાજી, તે કર્મ ગાંડીઆ.૪
મન, મેાતી, તે કાચ, ભાગ્યાં સંધાય નહીં.
મન રાખવું, ને ઝેર ચાખવું બરાબર છે.પ
મન વિના મેળા નહીં, વાડ વિના વેલા નહીં, તે ગુરૂ વિના ચેલે નહીં.
મનને ગમે તે માંડા, લેક એલે તે ગાંડા. ૬
મફતના મલાવડા, તે લુખાં લાડ.૭ મમતના માર્યા મેડમના થયા, તે અંતેમાંથી રહ્યા. મરણુ મોંઘું ને મેહુ તે ટીપાં છે.મરવા ટાણે પશ્ચાત્તાપ તે પૂર્વ જન્મનાં પાપ. મરણુ મોંઘું તે મેહની કાઈને ખબર નહીં, મરવાનાં પારખાં ન લેવાય.
મરતા મેઢ, શ્રીમાળીને મારતા જાય.
૧ પાતાથી બનતું સૌએ કર્યું છે.
૨ મણીધરના માથા ઉપરની મણિનું તેજ
૩ જ્યાં ચડાવી દેઇએ ત્યાં ચડી જાય. ૪ કર્મ કઠણ ને કાચા સુંવાળી
ઘણું.
૫ કડવા ઘૂંટડા ઉતારી સામાનું મન રાખવું બહુ કાણુ છે. ૬ માંડા રોટલાની પેટી. છ મલાવડા=જીભેથી ચાવીને ખેાલીને જ હેત કરવું. ૮ ખબર પડે નહીં. ૯ વેળાસર પશ્ચાત્તાપ થયે। નહીં તે પૂર્વ જન્મનાં પાપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com