________________
કહેવતસંગ્રહ
૩૪૮
બોલતાની કાંઈ જીભ ઝલાય છે? બેલતું ભૂત પણ સારું. બેલને રેલમછેલ, ખરચર્મ ચાઈ. બોલીને ફરે તેને વિશ્વાસ કોણ કરે ? બેલે નહીં હસી તે સૈ જાય ખસી. બોલે હસી તે જાય ખસી. બોલેલું કાંઈ હેમાં પેસે છે ?
બોરડીને કાંટો આડે કરડે, ઉભો કરડે, કરડે કુકી નાંખ્યો,
બેરડીને કાંટો એ તે ગુણદે બાળી નાખે. બાંડા સાપને બે તરફને માર. બાંદી તે બાદશાહકી, એરૂંકી સરદાર. બાંધછોડની વાત કરવી તે ડહાપણ. બાંધે છેડે બાબરીઓ. બાંધે પિોટલે વેપાર થાય નહીં.
ભગત એટલે ખાટો રૂપીઓ. ભગત જગત ઠગત. ભજ કલદાર, ભજ કલદાર. ભજે તેને સે ભજે, તજે તેને સૌ તજે, ભટજી ભણે છે કે ટીપણું ફાડે છે. ભણી ભણીને ઉંધા વળ્યા. ભણી ભણીને પિપટ થયા. ભણેલ કરતાં ગણેલ સરસ, ગણેલ કરતાં ફરેલ સરસ, ફરેલ કરતાં
કઢાએલ સરસ. ભણેલાને ચાર આંખ, અભણ આંધળો. ભણે તે ભૂલે ને ચડે તે પડે. ભણ્યા પણ ગયા નહીં. ભણ્યા ભૂલે પણ લખ્યાં ન ભૂલે. ભાગ તે ગગા ગયે, ન ભણે તે મૂર્ખ રહ્યો.
૧ વાટાઘાટ કરવી તે વિચારનું કામ. ૨ રેકીઆ કામ કરનારને, ૩ કસાએલ સરસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com