________________
૩૪૬
કહેવતસંગ્રહ
બડી બડી બાતાં, બગલમે હાથાં. બધામાં ભાગ હોય, પણ રડા સુવાંગ (સ્વાંગ)જ હેય. બધા દીકરા પેટના છે, કેઈ ઉપરવાડેથી નથી લીધે. બધાં તેડાં પાછાં જાય, પણ જમનું તેડું પાછું જાય નહીં. બધું ગામ ઘરે, ત્યારે ઘેલી ઘેંસ એારે. બફા વહાં નફા, હવા વહી ધા. બરાબરીઆથી કરીએ વાદ, વિવાહ ને પ્રીત. બહોત કી આજીજી, તોબી ન સમજ્યા કાજીછે. બહેત જોયા ને ઊગ્યા ઘાસ. બળદ ગધેડાને શિખામણ આપે. બ્રાહ્મણ વચને ખડ ડાભ, તે જ જમાન વચને દેડકી ગાય. બ્રાહ્મણ કહી છૂટે ને બળદ વહી છૂટે. બ્રાહ્મણનું રાંધ્યું બ્રાહ્મણ ખાય કે ભેંસ ખાય,
બ્રાહ્મણ કીધા જમવા, ભવાયા કીધા રમવા;
કાળી કીધા લુટવા, ને રાંડી રાંડ કીધી કુટવા. બ્રાહ્મણભાઈ જીવતાં દિવાળીઆ, ને મુવે વેહેવારીઆ બ્રાહમણ ઘેર ખાય ને ઝેર ખાય બરાબર. બ્રાહ્મણને મન ગાય, પણ આખલાને શું ? બ્રાહ્મણને ઘેર વર ને કુતરાને મરે. બ્રાહ્મણને સાળા અડ, ગરાસીઆને સાળો ગેલે. બાઈ બાઈ એના ઘરની. બાઈ મહાનાં મોળાં, ને ગામનાં લોક લુચ્ચાં. બાઇજી મુઆ બાપડાં, ઘરબાર થયાં આપણું. બાઈને કોઈ લેનાર નહીં, ને ભાઈને કાઈદેનાર નહીં. બાઘ નહીં દેખા તો દેખો બિલાડા, ચોર નહીં દેખા તે દેખો સુનારા,
ભૂત નહી દેખા તે દેખે ભરવાડા. બાત જે કહે જાને તે બાત કરામત હે.
આત બાતમ બાત હે, ભાત ભાતકી બાત; એક બાત ગજ દેત હે, એક બાત ગજ લાત,
૨ અબાને કઈ આવતલ નહીં, ને આઈને
૧ ઘર વેચીને પણ ઉત્તરકાર્ય કરે. કઈ લાવતલ નહીં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com