________________
કહેવતસંગ્રહ
ઢગરાને મળી દુકાની, ઢગો ચાલે ઊજાણું. હાલ ઘરની, ઘરડાં છે. ઢાળે પાણી ઊતરે. ઢાંકણીમાં પાણી લેઈ બુડી મર.' ઢીચણ સમું અન્ન તેને ઘેર છે. ઢીલું ઘડ્યું, ને ફાચરે જવું. ઢેડના છાપરાં ઝાપે હોય. ઢેડવાડે તુળસી કેાઈને કામ આવે નહીં. ઢેડવાડે આમલી, ખાટી એ માડી તો એ શું? ઢેડવાડામાં વલભી ડાહી.' હેડીને ધાવેલું. હેકું પાણીથીએ પલળે, ને મુતરથી પણ પલળે. કે વાત ગઈ છે. હેર કાલે જ્યાં આહાડશું ? હેર ચેર વિશ્વાસ ન કરીએ. ઢેરે પીંજણ માંડવી. હેલકીની પેઠે બેય તરફ બેલે.
તકદીર આગળ તદબીર ચાલે નહીં. તકે આવે તે આવ્યું કહેવાય. તને માન નથી, તારી છડીને માન છે. તપેલે લાવું, ને વાડકીએ ખાવું. તપેસરી તે રાજેશ્રી, રાજેશ્રી તે નરકેસરી.
૧ શરમ ભરેલું કામ કરનારને કહેવામાં આવે છે. ૨ જેટલો પુષ્કળ છે. ૩ નકામી. ૪ હડીઆણામાં હરબાઈ ડાહી, વાલ મેટે કે ગઠીઆણા, ભાઈ? ૫ નીચું કામ કરનાર. ૬ પાકી સમજણ વગરના માણસને માટે. ૭ પૃ ઢેફાં વીણે છે એટલે ડરી ગયેલ છે. ૮ એક ભરવાડને નદીના સામા કાંઠા પરથી બીજા ભરવાડે બેલાવ્યો. તે પૂછે છે, શું કામ છે ? તે બેલાવનાર કહે છે, “વાત કરવી છે.' પેલે ભરવાડ નદી ઊતરીને આવ્યો ત્યારે આ કાંઠાવાળો કહે છે, “ઢાર કાલે કયાં આહાડશે.” એવી નમાલી વાત કરવી ને મહેનત વધારે તે પ્રસંગે. ૯ વાત છોક કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com