________________
કહેવતસંગ્રહ
કુંઠી ચુડી પેહેરવા ગઈ ત્યાં મડીએ માંદા પડ્યો. ઠંડે હાથે ચુડા પહેર્યાં, તેાએ લગારે તેાતાં. ટીડ મેડ ને ઠમકા ઘણા.
ડીખડાં જેવા ટાઢાડા છે.
ઢાંઠા ઠુંઠા સીત્તેર કૂંદી, માંજરા ફંદે એંસી; ટુંક ગરદની હજાર ફૂંદી, કાણામાં તે પ્રમાણ નહીં.
રફાળ જાત્રા. ૧
ડબગરના ધરમાં મીંદડી મુઇ, તે ગંધ ભેગી ગંધ સહી રહી.
કરા
એ ઠુંઠ લીલાના શુકનવંદી બન્ને જણા શેહેરમાં દાખલ થયા. પાંગળા માર્ગ બતાવતા જાય ને આંધળા તેને ખભે ઉપાડી ચાલતેા જાય. ચાલતાં કોઇએક સારા શાહુકારનું ઘર પાંગળે અતાવ્યું ત્યાં અને ઉભા રહ્યા. પાંગળે આંધળાના હાથ લઈ આલેખી આપ્યું તે પ્રમાણે આંધળાએ ખાતર પાડ્યું. પ્રથમ પાંગળાને ધરમાં દાખલ કર્યા, પાછળ પેાતે પેઠા, પટારા પાંગળે ખતાવ્યા. તે આંધળે તેાડી પાંચસાત હજારના ઘરેણાના ડાખડા લેઈ બન્ને જણ બહાર નીકળીને દાખડા લેઈ શેહેર બહાર આવ્યા ને રસ્તે પડ્યા. ધીરે ધીરે ચાલે છે ત્યાં દિવસ ઉગ્યા. શેહેરના શાહુકારે ઘરમાં ખાતર પડેલું જોઈ દરબારમાં જાહેર કર્યું. એટલે બુમઇએ ઢોલ વાગ્યા. પાંગળે શું ખાતર પડ્યાની વાત નહેર થઈ ને ઢાલ વાગ્યા. ત્યારે આંધળે પૂછ્યું, “કુંઠ લીલા હતા કે સુકા” પાંગળે હ્યું, “લીલે,” એટલે આંધળા કહે છે, ચિંતા નહીં.’ શેહેરમાંથી તપાસ કરતાં કાંઈ પત્તો ન લાગ્યા એટલે વાહાર ચડી. આંધળા ને પાંગળેા પેાતાના એક મેલા લુગડામાં ડાખડે આંધી ચાલ્યા જાય છે ત્યાં ઘેાડા તથા સવાર પાંગળે જોયા, એટલે આંધળાને કહે છે, ભાઈ વાહાર આવી.’ એટલે વળી આંધળે પૂછ્યું, “હું કેવા હતા ?” પાંગળે કહ્યું, “લીલેા છમ જેવા.” એટલે આંધળે કહ્યું, ફીકર નહીં.' ત્યાં સવાર પાસે આવી ગયા, અને આંધળાપાંગળાને જોઈ કાંઈ દરકાર કર્યા વગર આગળ ચાલ્યા અને આંધળેાપાંગળા એક ગામના તળાવે પાંડુાંમ્યા, ત્યાં બેસીને લુટના માલની વેહેંચણ કરવા લાગ્યા. એટલે સવાર પાંચસાત ગાઊ જઇ પાછા વળ્યા. પાંગળે તેમને જોઇને કહ્યું, ‘સવાર પાછા આવ્યા' એટલે ઘરેણાં ઊપર લુગડું ઢાંકી વાતા કરતા આંધળાપાંગળા બેઠા. સવારે પાસેથી નીકળ્યા પણ આંધળાપાંગળાને શક કાંઈ નહીં લાવતા ચાલ્યા ગયા. પછી માલની વેહેંચણ પુરી કરીને પેાતપેાતાના ભાગના માલ ગાંઠે ખાંધી પ્રથમની માફક આંધળે। પાંગળાને ઉપાડી સવારી ચાલી. પાંગળાને તેને ગામ મૂકીને આંધળેા પેાતાને ગામ ગયા. તે ચારી છતી નહીં થતાં બન્નેને પચી. “હુંઠે જેને લીલા” તેને ઊની આંચ આવે નહીં. તે ઉપરથી કહેવત થઇ, ખીલાના જોરે ભેંસ દુઝે,” “વગે વાવણાં, ને પક્ષે ન્યાય;” “ પક્ષવાળા છતે, “ જેને પીઠ સબદી તે ગાંજે નહીં,” વગેરે.
''
<<
66
મનમાં કાંઇ હેતુ વગર મુસાફરી કરવી અથવા વગર સમજ્યે મુસાફરી કરવી ૐ કાંઇ હેતુથી મુસાફરી કર્યાં છતાં હેતુ પાર પડે નહીં તેને ફાળ જાત્રા કહે છે,
૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com