________________
કહેવતસંગ્રહ
કાણી મારી કુલડું કરે તેવા છે.૧
કાયલ કાગડી સરખી નાર,જણ્યાં પણ જોગવ્યાં નહીં,ને ધાસ્યાં કામને બાર.
ર
કાયલાની દલાલીમાં હાથ કાળા. કારે કાગળે મતું.
કારે ભાણે આશીર્વાદ ન દેવાય.
કારા ધાકાર જેવા, પણ કાકા ખરા.
કાશ, કાદાળી ને પાવડે! પારકા હાથમાં સારા લાગે. કેાસીયે.૪ ચૂકે તે કુવામાં ઝુકે.
ૐ
કંકાસણીને ક્લેશ વહાલા, પદ્મણીને કાર વહાલા. કંગાલ ગામની લુટમાં, ચરખા પણ ગનીમત.
કંકુના ચાંલ્લાની આશા સહુ રાખે, મેસના ચાંલ્લાની આશા કાઈ ન રાખે.
કાં
કાંકીડાનું જમાનગરૂં.પ
કાંટા કાહાડી નાંખવા. શૂળ કાહાડવું. ખીલાઉપાડ કરવું.
કાંઠે ઊઠયું કટક
કાંડાં મલેમલનાં છે.
કાં તા વાધે વાડીએ, કાં તેા રાજદ્વાર. કાંદા તમે શા કાઢાડ્યો?
કાં મેડા ઉદાસી ? ક્રાઇ ન મળ્યું વિશ્વાસી.
ખ
ખખારે ખૂણે બેસી ખત ન લખીએ એ ચતુરાઇની રીત.
૩૦૩
૧ સમયસૂચક કાબેલ છે. ૨ કાગડીના માળામાં, ૩ ખીજા કામ કરે તેમાં ભૂલ કઢાય, પણ પેાતાને હાથે સખ્ત મત્તુરી કરે ત્યારે માણસને ખબર પડે. ૪ કાસીયા=પાણીને કાસ હાંકનાર. ૫ કાંઈ કામનું નહીં. ૬ એટલે સત્તાવાળા રાજ્ય કે અધિકારી પાસે હાય તેથી કાંઈ અવળુંસવળું બની શકે નહીં. ૭ વાધા એક હલકી સ્થિતિના માણસ હતા, તેને કાઇએ પૂછ્યું કે તું કયાં મળીશ? ત્યારે પેાતાના ડાળ સારા દેખાડવા તેણે કહ્યું કે~~ કાં તે વાધા વાડીએ, કાં તેા રાજદ્વાર.”
વાડીમાં તે સુખી પુરૂષ મેાજને માટે જાય તે સ્થળ ખતાવ્યું. પણ વાડીમાં તે વાધા પાણતીનું કામ કરતા હતા. કાં તેા રાજદ્વાર, રાજદ્વારમાં તે સ્થળ પણ મેાટું ખતાવ્યું. પણ ત્યાં તે વાસીદું કરવાનું કામ કરતા હતેા. ૮ રજીસ્ટર કરાવ્યા ખરાખર ખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com