________________
૨૧
કહેવત સંગ્રહ કાસલી ડોસી ને નૂરભાઈ જમાલ, આવો શેઠજી પાડીએ ધમાલ. કાળજાં શેકે તે નાર નહીં, પણ નાહાર, વરૂં. કાળના કાગડા ખાઈને અવતર્યો છે.' કાળ પડે ત્યારે કેદરા મેંઘા, ને તડ પડે ત્યારે રાંકાં વાં. કાળા માથાનું માનવી, ચાહે તે કરે. કાળી તે ખરી, પણ કામણગારી. કાળી રાંડને કજલ્લે ભાત. કાળી ચૌદશના આંજ્યા, કોઈના ન જાય ગાંજ્યા. કાળે દીકરે કાકા કહ્યા, ત્યારે બાપ ખસીને આવા ગયા, કાળા પણ હાથ સેનાના છે.? કાધીઆના ધંધામાં કુડ વગર ચાલે નહી. કાંસા કુટે કાંઈ ધનવાન થવાય નહીં. કાંસા ફૂટ કે ન કૂટ કે રણકા બાજીયા. કાંસા કુટમાં કલાડુ, ને સારા રાચમાં સાવરણ.
કીકી કીકી તું એક વાર શીખી. કીડી આખું કલિંગ ઉપાડી શકે નહીં. કીડીને પાંખે આવી તે મરવાની નીશાની. કીડીને કેગને પૂર." કીસીકી કુછ નહીં ચલતી, જબ તકદીર ફરતી હે.
કુટુંબમાં વડીલ સોલે, તેનું બધું કુટુંબ સડેલું. કુટણમુઠી ખુણે રૂ. કુટુંગા માણસ, ગમે તેમ વેતરે. કુંણ ઝાડનાં પાંદડાં ચીકણું. કુતરાને સંધ કેદાર જાય નહીં. કુતરાને સંઘ કાશી જાય નહીં. કુતરાને કાને કીડા, તે કાંઈ સુઝે નહીં. ૬
૧ તે બહુ વૃદ્ધ છતાં મરે નહીં. બાવા આદમની વાર છે. ૨ કારીગરીમાં ઉત્તમ છે. ૩ કાંધીઆ પરચુરણું રૂપીઆ ધીરનાર. ૪ મુલકમાં કે વાગી ગયો, ૫ પુર=નદીમાં પાણુ વધે છે. ૬ બહુ કામવાળાને પણ આ લાગુ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com