________________
કહેવતસંગ્રહ
અણી ચૂકયા સે। વરસ જીવે. અતિ લંબા એવકુફ્ અત્યારે વાયરા વસમે છે. અથરા માણુસ અથડાઈ પડે, અદેખાને એવડા ખળાપેા.૪ અટ્ઠર અધૂર વાત કરે છે.પ અન્ન છવાડે ને અન્ન મારે. અન્ન તેનું પુણ્ય, અન્ન આહારે, તે ઘી વ્યવહારે. અનાથ્યા આખલા, તે હેાળી ધેલી નાર.
રાંધનારાને ધૂંવાડા,
અપના નામ ખાટા, પરખને વાલેકા ક્યા ગુન્હા ? અપના હુ માંકા, ઊસ્મે આપનેકી કયા કસુર ? અશ્રુના ભાઈ મુ.
અમથાભાઈ કરમના આગળા, તે પેહેલા પરણ્યા
૨. અત્યારે દડી ઉડે છે.
અન્નકાટને ચાટ નહીં..
અમરવેલને પાન નહીં.
અમીના ઓડકાર આવે નહીં.ટ અમી સૌના દિલમાં રમી (ગમી). અમીરાત જાય, પણ એ જાય નહીં.
૨૮૭
અમીરાતમાંથી હાથ જ કહાડતા નથી,૧૧ અમૃત પીતાં કાઈ ધરાય નહીં.
અરે ખીખી ૨ાટી પકાવ, ઠીકરી પુટ ગઈ તાલીમ મજાવ.૧૨ અલ્લા એક બદામ.૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
1 Threatened folks live long. ૨ એટલે અત્યારે ત્યાં જવામાં લાભ નથી. ૩ અસ્થિરાને અપભ્રંશ છે. અથરે આકળા, અસ્થિર; ઉતાવળે. ૪ પાતાથી કાંઈ સારૂં થઈ શકે નહીં, ને ખીજાનું સારૂં દેખી ખમાય નહીં. ૫ મેાધમ અગર ન સમાય તેવી રીતે અગર આધાર વગર વાત કરે છે. ૬ ચાટ=નજર લાગવાના વહેમ છે તે નકાય નહી. ૭ અન્ન આહાર પ્રમાણે અપાય, પણ ધી તેા કરકસરથી અપાય. ૮ અને સરખાં કાઇના કહ્યામાં ન રહે. અનાથ્યા=નાથ નાકમાં ધાલ્યા વગરને હું માણસ ધરાય ત્યારે એડકાર આવે; તે અમીથી કાઈ ધરાય નહીં. ૧૦ અમીરાતમાં સારૂં ખાલવાની, સારૂં વાવરવાની ટેવ પડી હોય તે જાય નહીં. ખા=પુરાખા, સ્વભાવ. ૧૧ બહુ પતરાજ કરે છે. ૧૨ ઠીકરી ક્લાડી કરવાની માટીની ઠીખ. ૧૩ જેમાં કશી અક્કલ કે ખેાણી નહીં, તેને લાગુ છે.
www.umaragyanbhandar.com