________________
કહેવતસંગ્રહ
દાહરા ઠાલાં સાગઠાં ફુટતાં, ખુટ્યું દીપક તેલ; તાએ સાર પામ્યા નહીં, ખટપટ આઘી મેલ.
૭૧૧. એડ્ડયાના ખેલ, ને ગાંડાની ગાડી. ૫ મેહયાના ખેલ, તે ગાંડાની ગાડી. સસરેકી ગાડી, સાલેકે એલ, એર બંદા કરે સેલ, નરસિંહ મેહતાની ગાલ્લી. જોડકણું—અજડ અળદ
અકાણા
સાથી;
ભાંગેલ ગાડું, તેમાં ખેડા ભીમડા ભાથી. ક્યાંની ઇંટ, યાંનાં રાડાં, ભાનુમતિને કુમા જોડા.
જાનીનાં જોતર ને ત્રવાડીની રાસ•
રાજાનાં લીંડાં સેાનાંરૂપાનાં નથી થતાં.
પૈસાદાર કાંઈ સેાનુંરૂપું નથી ખાતા.
૬૦૩
૭૧૨. પરમેશ્વરને ઘેર સૌ સરખું છે. ૮
પરમેશ્વરને ધેર સૌ સરખું છે. જન્મ ને મરણ ટાણે સૌની દશા એક. રાગમાં ભાગ કાથી લેવાતા નથી, ભેાગમાં લેવાય.
સૌનાં શરીરમાં લેાહીમાંસ સરખાં છે.
થાળી સાનારૂપાની હાય, પણ બધાંની થાળીમાં અનાજ એક.
પરમેશ્વરને ઘેર નાતજાતના ભેદ છે નહીં.
૨૬૭
When God created man, there was no gentleman, All are equal in the sight of God.
૭૧૩. મહાત ગઈ થાડી રહી. ૧૦
બહેાત ગઈ થાડી રહી.૪ કાઢવાં એટલાં કહાડવાં નથી. હવે કાંડે બેઠા છીએ, ગમે ત્યારે ધસી પડીએ.
મરવા સારૂ ભય સુંઘે છે, પણ મમત્વને પાર નથી, હવે પરમેશ્વર દેરી ખેંચી લે તે સારૂં.
હવે ધેાળામાં ધૂળ નાંખવી નહીં.પ
હવે ધેાળાં લજવવાં નહીં.
હવે અમે થાડા દિવસના મેમાન છૈએ,
દાહરા—મહાત ગઇ ઘેાડી રહી, ઘેાડેમ ઘટ જાય; એક પલકક કારણે, માજી ક્યું ગુમાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૬૪
7
૧ અજ=ફેરવ્યા વગરને ૨ અણા=આખાડા, મસ્તીખાર. ૩ જોડા=ખનાવ્યા. ૪ ઉમર ૫ શરમ ભરેલું કામ કરવું નહીં.
www.umaragyanbhandar.com