________________
સાંકળીe
પનું
૧૭૬
સંખ્યા નંબર
૪૦૭. ૨૯૮ ૫૯૬
૧૨ ૨૨૫ ૧૭૬
૧૭
૩૨૦ ૪૧૦ ૨૫૦ ૭૦૪ ૪૧૩
૧૦ |
૨૫૯
૧૭
૪૫
૫૩૪
૨૭૧
૬૨૩ ૪૧૫
૧૭૮ ૨૦૭
૫૨૨
ચૌદ જાણે તેને ચાર જાણનારે શું શિખવે . ચંદરવો બાંધવા સૌ આવે, છોડવા કઈ ન આવે છત નહીં ત્યાં છળભેદ. • • - છછુંદરનાં છએ સરખાં. • • • છનું અર્ધ પણ જાણે નહીં. • • • છાસમાં માખણ જાય ને વહુ કુવડ કહેવાય. ” છાશ લેવા જવું ને દેણું સંતાડવી. • • છીનાળ રાંડ છમક્તી ચાલે, ને ઘુંઘટડામાં ઘર ઘાલે છોકરાં આગળ છાની વાત કરવી નહીં.. ... જડ બુદ્ધિ સમજે નહીં તે વિષે. . • જનની જણ તો દાતા જણે, કાં પંડિત કાં શર... જમના જોગીદાસ ને નામ પાડ્યું ભીખારીદાસ જન્મરેગી માણસ મરી જાય ત્યારે લાગુ પડે છે તે વિષે જમીન જેરૂ ને જર, એ ત્રણ કજીઆનાં ઘર. . જન્મે બ્રાહ્મણ ને ઘા સુવર એ બેને છેડવાં નહીં. જશ જાનગરે છે. • જળ તેવા મચ૭. જાગે કોણ? જાગ્યા ત્યાંથી હવાર. .. જાણપણું જગ હેલાં, ધન તે કાલાં ઘેર હોય જાણું જોઈને ભૂલ કરવા વિષે . જાત જાતના દેવી ... • • • જાત વિના ભાત પડે નહીં • • • જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની કુઈ ... જયા તે જાવાના ... .. • • જાવું છે તે ઠાલે હાથે, માલ કોઈ છાતીએ બાંધી
લઈ જતું નથી. .. . . • જ્યારે આપે પ્રેમની રેડી, ત્યારે નહીં પ્રભાત કે ગાડી. જોતિષના બે ભાગ છે, ગણિત અને ફળાદેશ" ... જ્યાં મળ્યું ખાવા, ત્યાં બાજી બેઠા બજાવા. • છતનાં વધામણું . . • • જીભને વારજે નીકર જીભ દાંત પડાવશે જુઠની આવરદા બહુ તે સાડાત્રણ દહાડા - *જુદાં જુદાં ગામે, કે દેશ વિષે ચાલતી કહેવત જુવાન વહુ ને બુદ્દો લાડે,એને જ ઉઠીને ભવાડે
૧૩૭ ૧૮૧ ७४८
૨૨૧
૨૮૪
૩૯
, ૪૭૪
૧૯૩
૧૦૭
૭૩૯ ૪૧૭ ૫૯૭ ૧૨૫ ૪૨૩
૧૭૮ ૨૨૫
૧૭૯
૬૦૮ : ૨૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com