________________
૧૯૨
કહેવતસંગ્રહ
૪૬૯, સહસા ન કરે કામ હાય જે લિના ડાહ્યા. ૩ સહસા ન કરે કામ હાય જે દિલના ડાહ્યા. ડાહ્યા માણુસ વગર વિચાર્યું કરે નહીં. વગર વિચાર્યું કરીને પસ્તાવું (તે ડહાપણ નહીં). ૪૭૦. માંસ ખાઈ ને હાડકાં કાટે ન બંધાય. ૫
માંસ ખાઇને હાડકાં કાર્ટ ન બંધાય. દેશ જીતી દરવાજો ડાર્ક ન બંધાય. જે વાત બની તે ત્યાંજ દાટવી.
સૌ સ્ત્રીવાળા છે, ખાયડીને બગલમાં મારીને ન ક્રાય. ૪૭૧. ધણીની માનીતી ઢયડી ગામ અભડાવે. ૬
હાથી મરે ત્યાંજ દૃઢાય.
ધણીની માનીતી તૈયડી ગામ અભડાવે. કાજીની ભેંસ આખા ગામનાં ખેતર ભેળે. ધણીની માનીતી બાયડી બાર ગામ ઉજડ કરે. જેના ધણી હાથ તેના સૌ સાથ. દારા—કુવા કાંઠે કેવડા, વાગે
વાંકા થાય;
નમે તે પ્રભુને ગમે,
જેને પરણ્યા નહીં હાથમાં, તેના જન્મ એળે જાય. ૪૦૬ ૪૭૨. માર્ગે સા ત્યાગે, ને ત્યાગે સે આગે, ૮ માગે સા ત્યાગે, તે ત્યાગે સે આગે, માન રાખ્યું માન જાય, માન મૂકયે માન મળે, અક્કડ ઉડી જાય, ડુબ ખુબકી ખૂબ.' પીસીઆરીખારના જેતા. નરમાશથી બધાં કામ સારાં થાય. ન ખાય તેને ખાખા કરે, ખૂબ ખાય તેને આધા કરે. પા—માગ્યા મળે ન એટડા, માગ્યાં મળે ન ધન; માગ્યાં મેાત મળે નહીં, માગ્યાં મળે ન અન્ન. ४०७ Humility is the foundation of all virtue. Oaks may fall when reeds brave the storm.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વકર્યો સાંઢ માટી ` ઉછાળે.
૧ હુખ એટલે ચી તથા પાનબાજરી કરીને એક જાતનું ઘાસ થાય છે. તે નદીના વહેમાં ઊગે છે. નદીમાં પૂર આવે છે ત્યારે નમી લાંખા થઈ સુઈ જાય છે. પુર ઉતરે એટલે વધારે ઝેરથી પાછા ઉભા થાય ને કાયમ રહે છે,
www.umaragyanbhandar.com