________________
કહેવતસંગ્રહ
૪૬૧. ભુંડા ભુંડાના ભાવ ભજવ્યા વગર રહે નહીં. ૧૧
ભુંડા ભુંડાના ભાવ ભજવ્યા વગર રહે નહીં. પાળેા પડ્યો તે ધુળ લેઇ ઊખડે. ભુંડી રાંડે બમણા વા.
ભુંડાથી ભૂત પણ નાસે. દુર્જનથી દૂર વસવું. ભુંડાનું મ્હા કાળું. ભંડાથી બાર ગાઉ નાસવું. ખેાડી બિલાડી અપશુકન કર્યાં વગર રહે નહીં.
૧૯૦
કસ્તુરીમાં રંગ નહીં, ભુંડીમાં ઢગ નહીં.
દાહરા—છ ભણીએ ભલાને, ભુંડાને પણ જી;૧ ભુંડા ન હેાત જગમાં, તે સારા સાંભરત કર્યું? ૪૦૨ દુરિજનકી કૃપા ઝુરી, ભલે! સજના ત્રાસ; જબ સુરજ ગરમી કરે, તબ બસની આાશ ૪૦૩ ૪૬૨. કમાઊ દીકરા કુટુંબને વહાલા. ક્રમાઊ દીકરા કુટુંબને વહાલા. દુઝણી ભેંસની પાટુ સારી લાગે, ઘરડાંની ગાળ તે શિખામણની ધાત. જે મારે તે ભણાવે.
૮
કમાણે દીકરા માબાપને વહાલા. દાતાની ગાળ તે શ્રીની નાળ. ગાળ ખાય તે ચાકડાં ખમે. રેાટલા આપે તે તમાચેા પણ મારે
૪૬૩. માટાની જીભમાં કામ થાય. ૪
માટાની જીભમાં કામ થાય. મોટાં ડોકું હલાવે ત્યાં ગરીબનું કામ થાય. મેાટા જરા કાન આપે, તેમાં એડા પાર થાય.
મેટાના મેાલ સહુ ઝીલે.
૪૬૪. ધુમાડાના ખાચકા. (જુઠા દેખાવ વાળી વસ્તુમાંહે વસ્તુતઃ
કાંઈ નહીં.) ૯
ધુમાડાના બાચકાર
પાણીમાં લીંટા.
તીમાં લીટા (રહેજ નહીં.)
મૃગજળ. ઝાંઝવાનું પાણી દેખાય ધણું, પણ કાંઈ મળે નહીં. ગાડે ગાંઠ. ધાબળે ગાંઠ. આકાશકુસુમવત. પાણીની ગાંસડી આંધવી.
૧ ભણીએ વિવેકથી વાત કરીએ. ૨ હાથમાં કશું આવે નહીં. ૩ ગાડાની ગાંઠમાં કશું બંધાય નહીં. ૪ ધામળા એટલે કામશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com