________________
૧૮૮
કહેવત સંગ્રહ ૪૫ર. માળી રૂઠ ફૂલ લેશે. ૩
માળી રૂઠે કૂલ લેશે. થઈ થઈને શું થવાનું છે ? મારી તો નહીં નાખે. હાથીની ગાંમાં ઘાલીને સીવશે તે નહીં. ૪૫૩. પ્રભુ જે કરે છે તે સારાને માટે. ૬ પ્રભુ જે કરે છે તે સારાને માટે. જે થાય છે તે સારા માટે. ભેંસનો પગ ભાંગે તે સારા માટે. શળીનું દુઃખ શળથી ટળ્યું. નરસું થાય તે પણ સારાં માટે. દેહ–હરિ કરે સે ભલી કરે, કેશવ બુરી ન જાન;
કૃષ્ણ અઘટતી ના કરે, સો વદે વેદ પુરાણ, ૪૦૦ A stumble prevented a fall. ૪૫૪. થુવરે કેળાં. ૩
થુવરે કેળાં, આંબલીએ આંબા થયા. રાકને ઘેર રતન પાકયું. ૪૫૫. બેલે નહીં તે બળી મારે. ટહાડું હાડું બેલે
તે કાળજું કેરે. ૧૦ બેલે નહીં તે બળી મારે. દહાડુ રહા બોલે તે કાળજું કરે. થોડાબોલો થાંભલો કરે. મોળું દહીં દાંત પાડે. પિતે ના, પણ પાખંડે માટે. થડાબલો જીતી જાય, બહુ-બોલો વેતરી જાય. બેલે તેનું પેટ કળાય. છાની છરી છેતરે. એ તો ડુંકી ફંકીને ખાય તેવો છે. મીઠું મીઠું બોલીને ખોદી કાઢે. Silent men and still waters are deep and dangerous.
Beware of a silent dog and still waters. ૪૫૬. સઈને દીકરે જીવે ત્યાં સુધી સીવે. ૫
સને દીકરી છે ત્યાં સુધી સીવે. મુવા લગી ધર૪ તાણી.
૧ નીકર બહાર ગઈ હેત ને વાધે મારી હેત. ૨ ગદા ખાય, એમ પણ કહેવાય છે ૩ ઉંદર કરડે ત્યારે કુંકો જાય ને કરડતા જાય, તેથી ઉંદરને કરડ માણસને કરડતી વખત જણુતિ નથી. ૪ ધર=ધોંસરું. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com