________________
૧૬૮
કહેવતસંગ્રહ
૩૭૫. દૂધ પુતના ધણી છેટું કરે નહીં. ૫ દૂધ પુતના ધણું ખોટું કરે નહીં. ઈમાન ઉપર વાત, ખોટું કરે તે ખુદા પૂછે. જે પરમેશ્વર માથે રાખી કામ કરે, તે ન્યાયજ કરે. દૂધ, પુત ને અન્ન ધન, એ બધાં સુકૃતનાં ફળ.
પ્રભુ કૃપાનું પાત્ર, ધર્મને રસ્તેજ ચાલે. ૩૭૬. હાથીએ હાથી લડે ને વચ્ચે ઝાડને છે. પ. હાથીએ હાથી લડે ને વચ્ચે ઝાડને ખો. પાડે પાડા લડે ને ઝાડને છે. મોટા મોટા લડે, ને વચ્ચે રાંકની ખરાબી. રાજાએ રાજા લડે, વચ્ચે રૈયતનો મરો. ત્રાંબાપીતળનાં ઠામ અથડાય ત્યારે ગેબો પડે, માટીનાં અથડાય તે ફૂટી જાય.
The poor do pedance for the follies of the strong. ૩૭૭. ગેળ નાખે તેવું ગળ્યું થાય. ૧૧ ગોળ નાંખે તેવું ગળ્યું થાય. જે તારે રેળો, તેવો મારે બળે. હાથ મીઠે કે હાટ મીઠું.' જેવી તારી ઢેલકી, તે મારે તંબુરો. જેવાં ભાઈનાં મોસાળાં, તેવાં બેહેનનાં ગીત. જેવો તારો કરીઆવર, તેવાં મારાં ગીત. જેવા મીના કેદરા, તે બૂને વઘાર. માલ મીઠે કે હાંડલી. જેવી સામગ્રી, તેવી રસોઈ પસલી ભાઈની ને આશિય્ બાઇની. દેહરે-જેવું તે કર્યું તેવું મેં કર્યું, ઉપર વાળ્યો ધોક
જેવાં તારાં રીંગણાં, તે મારો પોંખ. ૩૬૮ Plenty makes dainty. ૩૭૮. ગેળ વગર મેળે કંસાર. સ્ત્રી વગર સુને સંસાર૯ ગોળ વગર મેળો કંસાર. સ્ત્રી વગર સુનો સંસાર.
સ્ત્રી વગર ઘર શોભે નહીં. સુનું ઘર શ્યામા વિના. ૧ હાટ-માલમસાલા પડે ત્યારે સ્વાદ થાય, એકલે હાથ એટલે રસ મીઠાશ લાવી શકે નહીં. ૨, આડે આંક. ૩. વંતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com