________________
૧૧૪
કહેવતસંગ્રહ
૨૦૩. સમયને માન છે, પુરૂષને નથી. ૭ સમયને માન છે, પુરૂષને નથી. ' ગાદીને માન છે, ગાદીને સલામ. આવતે દિવસ ઓળખવો. જાર ને જુહાર. દાહ–સમે સમો બલવાન હૈ, નહીં પુરૂષ બલવાન;
કાબે ગોપી લુંટીયું, એ અર્જુન એ બાણ. ૨૬૦ નર નરકે પાસ આવત નહીં, આવત દિનકે પાસ;
છે દિન કર્યું બીસારીએ, કહેત બિહારીદાસ. ૨૬૧ જોડકણું-કયા કરે કીસ્મત કી બાત, મુરઘી ઊઠેકે મારે લાત;
- ૫હડ્યા ફારસી બેચે તેલ,દેખો એ કિસ્મતકા ખેલ. Man is the creature of circumstances. ર૦૪. આમે ત્યારે એટલું ને ઘાંય જમે કેટલું ૧૮
" (અડસઠું ભેગું બડસઠ) આમે ત્યારે એટલું ને ઘાંય જમે કેટલું ? ખજુરાને એક પગ ભાગે એ શું, ને સાજો તોએ ? લાખ ત્યારે સવા લાખ. લાખનું દીવાળું, ત્યારે ચોળાનું શું વાળ? નવાણું ત્યારે પુરા સે. ગાડા ઉપર ગાંસડી, લાદી ઉપર પુળો. સાપના (મંત્ર) ભેગા વીંછીના પણ ભણવા. પેટ વરામાં પુણ્ય વર. ઘા ભેગે ઘસરક, ને લીંટી ભેગે લસરકે. સે ત્યારે પચાસ. ચહડ દીયાડા કાંધપર, સો તેમ પચાસ. સે મણું સુંઠનું થશે, ત્યારે અધેશર આદુનું પણ થશે. પાંચના ગોવાળ ત્યારે પચાસનાએ ગોવાળ. ભરતીએ ગાડે સુપડાને ભાર શે જણાય. ભેગા ભેગો ઘાણવો થઈ જાય. * અડસઠ ભેગું બડસઠ. બહુ દુઃખીઆને દુઃખ નહી, ને બહુ રણઆને રણ નહીં.
૧ એટલે નરમાશથી વરતી કોઈનું સારું કરવું. ૨ એ સંબંધી મૂળ વાત એમ છે કે–સાસુ વહુ બને ખરાબ ચાલનાં હોવાથી પિતાનાં પ્રેમપાત્રને જમાડવા વિચાર થયે ત્યારે સાસુ કહે છે, “ઊઠે વહુ લપિ” (એટલે અબાટ કરે, જમાડવામાં બે બ્રાહ્મણ ને એક છીપા, ત્યારે વહુ કહે છે કે “આમે ત્યારે એટલું, તે ઘાંય જમે કેટલું?” સાસુ ? સમજ્યાં. સાસુને રાખેલ છીપે અને વહુને રાખેલો ઘાંય બને જમ્યા, બ્રાહ્મણને બહાને. ૩ વાળ સાંજનું ભજન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com