SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ કહેવત સંગ્રહ ૧૮. બળતામાંથી નીકળ્યું તે લાભ. ૯ બળતામાંથી નીકળ્યું તે લાભ. ભાગતા ભૂતના વાળ પણ સારા, મૂઈ પાડી તે લાભમાં લેખું. જાતાં ધન દેખીએ, તો આધા લીજે બાંટ. ” દળતાં કાકયું તે લાભ. બળતામાંથી બુકયું તે લાભ આગ લગતે ઝુંપડે, જે નીકળ્યું તે લાભ. ભાગે ચેરી મેંઘી નહીં. મરતાં રહ્યું તે ઘરડું ને ખાતાં રહ્યું તે બીજ. . Something is better than nothing. Better a bare foot than no foot at all. ૧૯. પાણું પહેલાં મોજાં ઉતારવાં. ૧૭ પાણી પહેલાં માં ઉતારવાં. પાઘડીને વળ છેડે, ઘઊં ખેતમેં, બચ્ચા પેટમેં ને વસંત પાંચમનાં લગ્ન લીધાં. આગળથી ફુલાઈ વળવું નહીં. પરણ્યા પહેલાં અઘરણું. મૂળમાં માટી નહીં ને સાસરે સંદેશે. મુઆ પહેલાં પિક. વિવાહ પહેલાં માંડે. દાઢી પહેલાં દીકરી. ભેંસ લાવ્યા પહેલાં ખુંટે ખોડ. દાન આપ્યા પહેલાં સ્વસ્તિ. જમ્યા કે મુઆ પહેલું સુતક. વડા પેહેલાં તેલ. દરદ પેહેલાં પીડા. પૂછવા પહેલાં જવાબ. ભેંસ ભાગોળે, ને ઘેર છાશ છાકમછોળ. ગામમાં પેસવાના સાંસા, ને પટેલને ઘેર ઊનાં પા. ૨૦૦. કહું તે મા મારી જાય, ના કહું તે બાપ કુત્તા ખાય. ૧૪ (સુડી વચ્ચે સોપારી.) કહું તે મા મારી જાય, ના કહું તે બાપ કુત્તા ખાય. એક તરફ અર્ણવનાં નીર, એક તરફ ઝાડી ગંભીર, એક તરફ કુ ને બીજી તરફ અવાડે.. સુડી વચ્ચે સેપારી. મૃદંગને બન્ને બાજુ માર. . . એક તરફ કુ ને બીજી તરફ ધરો. બે ધારું ખર્શ. ગળે ગાંઠ ને મહેડે ડુચે. કાશીનું કરવત જાતાં વેહેરે, ને આવતાં વેહેરે, . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034837
Book TitleGujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Original Sutra AuthorN/A
AuthorAshram Dalichand Shah
PublisherMulchand Asharam Shah
Publication Year1923
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy