________________
૧૧૦
કહેવત સંગ્રહ
ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી. વૃદ્ધા નારી પતિવ્રતા. જે થાય માવડીયું, તેને ન મળે કાવડીયું. ઢીલા એટલા વિલા. ૧૪. ભર્યા ચરૂમાંથી દાણે ચાંપી જેવાય, ૪
ભર્યા ચરૂમાંથી દાણે ચાંપી જેવાય. થોડા ઉપરથી બધાની પરીક્ષા. અંગુઠા પ્રમાણે રાવણ. કાકા દીઠે કુટુંબ દીઠું, ને મામા દીઠે મસાળ દીઠું. By a handful the whole sack may be known,
A whole may be judged by a part. ૧૫. આકૃતિણાનું કથતિ. ૫
આકૃતિગૃણન કયતિ. ચંચલની આંખ કહી દે. જે નર રૂપે આગળા, તે નર નગુણું ન હોય. પાણી રુંવાડીમાં ઝળક્યા વગર રહે નહીં. એની શિકલજ કહી દે છે. Countenance is the index of mind. In the forhead and the eye,
The lectures of the mind lie. ૧૬. લાકડાની તલવારે ખાવું. ૧૦
(કામ કાંઈ કરવું નહીં ને ફિશિયારી મારવી તે વિષે) લાકડાની તલવારે ખાવું. કામ કાંઈ કરવું નહીં ને મોતીએ ચોક પુરવા. આખુનછ લાકડા તોડશે તે કહે છે કાફરકા કામ; આખુનજી ખીચડી ખાશે? તે કહે બિસ્મિલ્લાહ. સવાલ-કમાડ પંઠે કાણ? જવાબ-વહુ બિચારાં.
સવાલ- શું ખાય? જવાબ-તે કહે, ત્રણ તગારાં, કામ કરવાને ના બિચારાં, શેખાઈ કરવા “હા” બિચારાં.
ખાવા પીવામાં નહીં વાણ, કામ કરવામાં કઠે પ્રાણ. વાઢી આંગળી ઉપર મુતરે નહીં તેવો છે. જીભે બળી ને કામે ગળીઓ.
૧ કાવડીયું એક પૈસે, ત્રણ પાઈ. આગળ ત્રાંબાના પૈસા ઉપર કાવડ કે ત્રાંજવાની છાપ પડતી હતી તેથી કાઠિયાવાડમાં તે પૈસાને કાવડીયું કહેવાની ચાલ પડી છે તે આજ પણ છે. ૨ વિલાઠેકાણું કે પાયા વગરના. ૩ ગળીઓ બળદ જેને હાંકે ત્યારે બસી જાય,
IT IS
A
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com