________________
કહેવતસંગ્રહ
દેહરા-જબ લાગી તબ જાની નહી, અબ ચરાવત દેહ;
પાની પી ઘર પૂછો, કેન શાનપત એહ? ૨૨૬ બીગડી સે સમરે નહીં, કેટી ખરચે દામ; વામનકે વૈરાટ ભયે, તબી મીત્યો મ નામ. ૨૨૭ બની બનાઈ બન રહી, અબ બનકી નાહી;
સેચકીયે કછુ ન સુધરે, મગન રહે મનમાંહી. ૨૨૮ જોડકણું–પાણી પીને પૂછે ઘર, તેનું નામ પહેલો ખર;
દીકરી દેઈને પૂછે કુળ, તેનું નામ બીજે ખર; આંગળી ઘાલી પૂછે દર, તેનું નામ ત્રીજે ખર;
બાથ ભીડીને પૂછે બળ, તેનું નામ છે ખર. No weeping for shed milk.
It is too late to shut the stable door after the horse is stolen. ૧૬૧. મેવાળાને શેરડે ન જાણે ને મારું નામ પગી. ૬
મેવાળાને શેરડે ન જાણે ને મારું નામ પગી. અલ્પ જ્ઞાન, અતિશય હાણ. જુલાબ આપી જાયે, એટલે વૈદ્ય થયા. ઊંટવૈદું કરી જાણે ને વૈદ્ય કહેવાયા.
અતિલોભ લેવામાં આવતાં બાદશાહ જેવા પુરૂષની હલકી નજર જણાઈ. બધાની મુખમુદ્રા ઉપરથી બાદશાહના મનમાં પણ લાગ્યું કે મેં ભૂલ કરીને એક ટીપા અત્તર માટે મારી ઉદારતાને હલકે ખ્યાલ બાંધવાને કારણું આપ્યું. બાદશાહે પોતાની ભૂલ સુધારવાને તે જ વખતે શહેરના અત્તરિયાને બેલાવી અત્તરના મેટા બાટલાને બાટલા ખરીદ કરી અત્તરને હોજ ભરીને લૂટાવ્યો અને તેથી પોતાની ઉદાર વૃત્તિની સાખ બેસાડવા પ્રયત્ન કર્યો, પણ તેથી તેની છાપ તે બેઠી નહીં પણ કહેવત થઈ કે “બુંદકી બીગડી (આબરૂ) હેજ સુધરે નહીં.”
૧ ઊંટના ગળામાં ચારાને કે ઘાસને ડું ભરાઈ રહ્યાથી તે મરવા પડે. એક ડાહ્યા માણસે કારણુ બરાબર સમજીને ઉંટના ગળા ઉપર પાટુ મારવાથી એ હો બહાર નિકળે ને ઉંટને સારું થયું. આ હક્તિ એક મૂર્ખ માણસે જઈને યાદ રાખી. એક ડોસી માંદી પડી હતી તેને ગળે ડુચો કે કફ ભરાઈ રહેલો તે મટાડવા સારૂ એ મૂર્ખ માણસે ઉંટને દાખલ યાદ રાખેલ તેથી ડેસીને સાજી કરવા ગળાપર પાટુ મારી તેને લીધે ડોસી મરી ગઈ તેનું નામ ઉંટવે.
૧૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com