________________
કહેવતસંગ્રહ
૮૫
૧૧
જણનારીમાં જેર નહીં ત્યાં સુયાણ શું કરે? ધણી વિનાનાં ઢોર સુનાં. ધણી ધારે તે બીજા પાર ઉતારે. હાથનું બાળ્યું ને પારકું સમાઈ. ધણું વિનાનું ઢોર, ન મળે ખીલ કે ન મળે દેર. ધણ ન હોય પાસ તે ખેડ ધનને નાશ. ધણી વિનાની વાડી, તે વડે પકડી ગાડી, હૈયાડ કરતાં હાથતોડ સારી.
ચાકરનું રળ્યું ચાકર ખાય, ઘરને ઘણું પળે જાય ને જાતે રળે ત્યારે કાઠી ભરાય. દેહરે–ખેતી પાંતી, વિનતી, પંદનકી ખંજવાર,
એતાં નહીં પર હથડે, આપ કરને સાર. ૧૯૭ જાતે જે નર કરી શકે, તે ન અવરથી થાય,
આપ મુઆ વિના કેઈથી, સ્વર્ગે ન જવાય. ' ૧૯૮ If you want to do a thing right, do it yourself. Master's eye doth much.
Servants will not be diligent if the master is negligent.
Every tub must stand on its own bottom.
Commit not to another what you can better do yourself. ૧૩૯ રાજા કબજ તે મુલક ટટે. ૯
| (ચોટલી હાથમાં છે, જ્યાં જશે તે વિષે.) રાજા કબજ તો મુલક ટેટે. ડેટીમાં હારે, મુઠીમાંને છતે. એટલી હાથમાં છે, ક્યાં જશે? હાથે તે સાથે, પુછે તે જુઠે. ઉસકી કયા ચોરી કે જીસકે હાથ દેરી હાથમાં તેના મહેલમાં. હાથમાં આવ્યું તે જ ખરું. ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે. ડોટી લુગડામાં કે શુંજામાં. Catch not the shadow, and lose the substance, A bird in the hand is worth two in the bush.
૧ બરાબર. ૨ પાંતી-સહીઆરે. ૭ jઠનકી વાંસાની. ૪ ખંજવાર ચેળ, ૫ ડેટીને બદલે એટી પણ બોલાય છે, ....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com