________________
કહેવતસંગ્રહ
આપણી તે રૂડી, ને બીજાની બાપુડી. આપકી સો લાપસી, પરાઈ સે કુસકી. Nothing is as good as his own.
To every animal, its own offspring appears tho fairest in the whole creation.
He thinks his fare as delicious as musk. Self love is the greatest of all flatterers. Every one thinks his shilling thirteen pence. Every cook praises his own broth.
Every one blows his own trumpet. ૧૨૫. સા સૌને મન ડાહ્યા. ૭
(પોતાના ડહાપણનું માન સૌને તે વિષે.) સૌ સૌને મન ડાહ્યા. આપ આપકે તાન ગદ્ધાબી મસ્તાન. અલ અંધારે વંહેચાણ છે, અકકલમાં કોઈ અધૂરો નહીં, ને દ્રવ્યમાં કાઈ પૂરો નહીં. સૌ પિત પિતાને કક્કો ખરો કહે. સૌ સૌને મન સવાશેર મારાથી ડાહ્યો તે ગાંડે. Our own opinion is never wrong.
Every one rides his own hobby. ૧૨૬. ડુબતે માણસ તરણાં ઝાલે. ૫
ડુબતે માણસ તરણું ઝાલે, અથવા તણે બાઝે. હાથ દીધે હગામણું રહે નહીં. વિપત પડે સૌ વલખાં મારે. ડુબતાં સેવાળ પકડીએ તેથી ઉગારો થાય નહીં. દેહરે–વિપત પડે વલખીએ નહીં, વલખે વિપત ન જાય;
વિપત વેળા ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય, ૧૮૬ શેઠ વગેરે તમામ શહેરના મહોલ્લામાં ફર્યો, પણ રૂપાળે છોકરે કઈ નજરે ન આવ્યો. પછી પોતાના છોકરાને હજુરમાં હાજર કરી તેણે કહ્યું કે મારા છોકરા જે કઈ નજરે આવતો નથી. દિલ્હી શહેરમાં સીદીભાઈએ પોતાને દીકરે રૂપાળું ગણું આમ હાજર કર્યો તે ઉપરથી આ કહેવત થઈ. ૧ એટલે સૌ એમ માને છે કે હું સૌથી મેઢે ગાંસડે અક્કલને બાંધી લાવ્યો છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com