________________
१८ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
પ્રતિરૂપ તર ( સૌથી શ્રેષ્ઠ) છે, સત્રથી પ્રથમનાં બે સૂત્ર કરતાં આ વિશેષ છે કે તળાવડીને બધે ફરતાં ચેામેર કમળે છે, તેમાં મધ્ય ભાગમાં આ સૌથી સુંદર કમળ છે (વાકયમાં આવેલા ચ સામટો અર્થ લેવા માટે છે, ણુ ફક્ત વાકયની શાલા માટે છે)
આવી તળાવડીના પૂર્વ ભાગમાંથી કાઈ એક પુરૂષ સામે આવીને તે તળાવડીના કિનારે બેસીને બધાં કમળેામાં શ્રેષ્ઠ એવું કમળ જોઇને પૂર્વ દિશામાં ઉભા રહેલા તે આવી नीति (रीति) मे मोटो,
अह पुरिसे पुरित्थिमाओ दिसाओ आगम्म तं पुक्खरिणीं तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासंति तं महं एवं पउमवर पांडरीं अणुपुव्वुट्टियं ऊ सियं जाव पडिरूवं । तए णं से पुरिसे एवं वयासी, अहमंसि पुरिसें खेयन्ने कुसले पंडिते वीयत्ते मेहावि अबाले मग्गत्थे मम्गविऊ मग्गस्स गतिपरक्कमण्य अहमेयं पउमवरपांडरीयं उन्निक्खिस्सामि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com