________________
૧૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. જે જીવો ભવસ્થિતિથી તથા કાયસ્થિતિ અર્થાત્ દેવક કે મનુષ્ય વિગેરેમાં જન્મેલા હોય અને શરીરનો રંગ વિગેરે જેટલો કાળ સુંદર રહે તે કાળપેડરીક જાણવા. બાકીના કંડરીક જાણવા. તેમાં ભવસ્થિતિમાં અનુત્તરવિમાનના દેવે પ્રધાન છે. કારણકે અવે ત્યાં સુધી શુભ અનુભાવ હોય છે અને કાયસ્થિતિમાં મનુષ્ય સારાં કામ અને સારે આચાર પાળવાથી સાત કે આઠ ભવસુધી મનુષ્યજન્મમાં પૂવેકેડી વર્ષનું આઉખું પાળીને તરત જ ત્રણ પલ્યોપમના આઉષ્યવાળા મનુષ્ય તથા દેવનું સુખ ભોગવે છે. માટે તે કાયસ્થિતિએ પિંડરીક છે. બાકીના કંડરીક છે. કાલપંડરીક પછી ગણના અને સંસ્થાન પાંડરીક બતાવે છે. गणणाए रज्जू खलु संठाणं जेव होंति चउरंसं । एयाई पोंडरीगाई होंति सेसाई इयराई ।१५४।
ગણત્રી વડે પિંડરીક ચિતવતાં દશ પ્રકારનાં ગણિતમાં રજજુ ગણિત પ્રધાનપણે હોવાથી પિંડરીક છે. દશ પ્રકારનું ગણિત આ પ્રમાણે છે. परिकम्म रज्जु रासी ववहारे तह कलासवण्णे य। पुग्गल जावं तावं घणं य घणवग्ग बग्गे यं. ११॥
પરિકમ ૧ રજજુ ૨ રાશિ ૩ વ્યવહાર,૪ કલાસવર્ણ ૫ પુદ્ગલ દ ઘન ૭ ઘનમૂલ ૮ વર્ગ ૯ અને વર્ગમૂલ ૧૦ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com