________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. પણ જાણવા, તેજ બતાવે છે, જે બીજા મેટી રૂાદ્ધવાળા કેટીશ્વર મેટા શેઠીયા છે, તે બધા પિંડરીકે છે (ત શબ્દથી બીજા લેવાને કહે છે, વળી બીજા જે વિદ્યા કળાના સમૂહથીયુક્ત હોય તે પણ પાંડરીક જાણવા, હવે દેવગતિમાં ઉત્તમનું પિંડરીકપણું બતાવે છે, भवणवइ वाणमंतर जोतिस वेमाणियाण देवाणं जे तेसिं पवरा खलु ते होंति पुंडरिया उ ॥१५०॥
ભુવનપતિ વ્યંતર જોતિષી અને વૈમાનિક દેવ એ ચારે દેવનિકામાં જે શ્રેષ્ઠ એવા ઈંદ્ર તથા ઈંદ્રના સામાનિક દેવો વિગેરે છે તે પિંડરીક નામે જાણવા હવે અચિત્ત વસ્તુઓમાનું પ્રધાનપણું બતાવે છે, कंसाणं दूसाणं मणि मोत्तिय सिल पवालमादीणं जे अ अचित्ता पवरा ते होंति पोंडरीया उ ॥१५॥ - કાંસાના જે જયઘંટ વિગેરે બનાવે છે, તથા વસ્ત્રોમાં ચીનનાં રેશમી વસ્ત્રો વિગેરે તથા મણિએમાં ઇંદ્રનીલ વૈર્ય પમરાગ વિગેરે રને છે, તથા મોતીઓમાં જે રંગ આકાર પ્રમાણુથી શ્રેષ્ઠ હોય છે તે, તથા શિલાઓમાં પાંડુ કંબલ વિગેરે છે, જ્યાં તીર્થકરેના જન્માભિષેક વખતે સિંહાસન મુકાય છે. તે પ્રમાણે પરવાળામાં જે ઉત્તમ રંગ વિગેરેવાળાં હોય તે, આદિ શબ્દથી ઉત્તમ જાતિનું સોનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com