________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
સમય પહેલાં પુંડરીકનું આયુ બાંધીને અભિમુખ નામગોત્ર. થઈને બીજા સમયમાં આંતરાવિન પુંડરીકમાં ઉત્પન્ન થાય તે જાણવો. (ઉત્પન થયા પછી ભાવ પુંડરીક છે) આ ત્રણે આદેશ (ભાંગા) દ્રવ્ય પુંડરીકને લાગુ પડે છે.
नस्थ भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तदन्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम् ॥१॥
તત્ત્વને જાણનારા પુરૂષોએ દ્રવ્ય તેને જ કહ્યું છે કે કરે ભાવ (પદાર્થના પર્યાય)નું ભૂત (પૂર્વ) અને ભવિષ્ય (પછી)નું કારણ છે. (જેમ દહીં છે તેનું દ્રવ્ય દૂધ એ પૂર્વનું રૂપ છે અને છાશ એ પછીનું રૂપ છે. તે બંને દહીંનાં દ્રવ્ય ગણાય) હવે આ પિડરીક કમળ માફક આગળ થઈ ગયેલા નિર્મળ ચારિત્રવાળા પુંડરીકનું દષ્ટાંત છે, અને મલીન ચારિત્રવાળા પતિત કંડરીકનું દષ્ટાંત નિર્યુક્તિકાર બતાવે છે, तेरिच्छिया मणुस्सा देवगणा चेव होंति जे पवरा ते हौति पुंडरिया सेसा पुण कंडरिया उ पनि.१४७॥
તે પુંડરીક અને કંડરીક ભાઈ માફક જે ભાયમાન. છે, તે પિંડરીક અને અશોભનીક કંડરીક છે, નિયુક્તિકારે. સુખની અપેક્ષાએ નરક છોડીને બાકીની ત્રણ ગતિને પુંડરિકની. ઉપમા આપી છે, કે ત્યાં કંઈપણ શોભાયમાન પદાર્થો છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com